Browsing Category

Tv Masala

એકતા કપૂરે જ્યારે શાહરૂખ ખાનને કહ્યું I Love You….

ટીવી સિરિયલ 'કસોટી જિંદગી કે 2' નો જ્યાં દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે ત્યારે શો ની મેકર્સ એકતા કપૂર પણ તેની ઉત્સુકતા વધારી રહી છે. એકતા કપૂર રોજ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શો સાથે જોડાયેલી જાણકારી શેર કરી રહી છે. હવે ફરી તે આમ કરી રહી…

બિગબોસ સીઝન 12માં સલમાન ખાને કર્યો મોટો ફેરફાર…

ટીવીના સૌથી વધુ ચર્ચિત અને વિવાદીત રિયાલિટી શો બિગ બોસની 12મી સિઝન ટૂંક સમયમાં શરૂ થવાની છે. ઉલ્લેખનીય છે કે બિગ બોસની આ સિઝન એકદમ નવા અંદાજમાં જોવા મળશે. આ વખતે એક સ્પર્ધક સાથે ઘણી જોડી જોવા મળશે તો બિગ બોસ સિઝન 12માં સલમાન ખાન નવા લૂકમાં…

‘કસોટી જિંદગી કી’ના સેટના ફોટો થયા વાયરલ.. સામે આવ્યો નવી ‘પ્રેરણા’નો લૂક

કસોટી જિંદગીની નવી સીઝનનું શૂટિંગ કોલકાતા ખાતે શરૂ થઇ ચૂક્યું છે. નવા શોમાં લીડ એકટ્રેસના રોલમાં એરિકા ફર્નાડીસ જોવા મળશે. ટીવી ક્વીન એકતા કપૂર પોતાના જૂની સુપરહિટ સિરિયલ 'કસોટી જિંદગી કી' ને એક નવા રંગરૂપમાં લઇને આવી રહી છે. આ વખતે નવા…

અમિતાભ બચ્ચન અને પુત્રી શ્વેતા બચ્ચનના ડેબ્યૂ પર ગ્રહણ લાગ્યું

મુંબઈ: મહાનાયક અમિતાભ બચ્ચન આજે બોલિવૂડમાં ખૂબ જ એક્ટિવ છે. તેમના પરિવારના દરેક સભ્ય બોલિવૂડમાં પોતાનો જલવો બતાવી ચૂક્યા છે. પુત્ર અભિષેક બચ્ચન હોય કે પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન કે પછી પત્ની જયા બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની એક્ટિંગના…

કોમેડિયન ભારતીએ પોતાની લાઇફમાં પડેલી મુશ્કેલીને લઇને કર્યો ચોંકાવનારો ખુલાસો….

ભારતીસિંહ આજે એક સફળ કોમેડિયન છે, પરંતુ તેણે તાજેતરમાં જણાવ્યું કે કેટલા સંઘર્ષ બાદ તેને આ મુકામ મળ્યો છે. તાજેતરમાં તેણે એક શોમાં પોતાના અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા છે. એક શોના એન્કરે જ્યારે તેને પૂછ્યું કે તમારી માતાને તમારી ઉપલબ્ધિઓ…

‘બિગ બોસ-૧૨’માં કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ સહિતની ૧૦ જોડી નિહાળવા મળશે

મુંબઈ: આગામી થોડા જ સમયમાં ‘બિગ બોસ-૧૨’નો આરંભ થઈ જશે, જેમાં આ વખતે ટીવી પરદાની જાણીતી કરણ પટેલ અને અંકિતા ભાર્ગવ સહિતની ૧૦ જોડીઓ નિહાળવા મળશે. ‘બિગ બોસ-૧૨’ માટે કરણ પટેલ અને અંકિતા ભાર્ગવને આ વર્ષે શોની ઓફર થઈ છે, જાકે ‘કરણ યે હૈ…

‘શું મિસ્ટર બીનનું નિધન થઈ ગયું?’ આ ફક્ત અફવા છે…

પ્રસિદ્ધ હાસ્ય અભિનેતા રોવાન એટકિન્સનને હધા ઓળખે છે, જે 'મિસ્ટર બીન' ના પાત્રના લીધે વિશ્વભરમાં જાણીતો છે. સાંભળવા મળ્યું હતું છે કે આ મહાન કલાકારનું વિધન થઈ ગયું છે. આ વાત સાચી નથી ફક્ત સોશ્યિલ મીડિયા પર ફેલાયેલી એક અફવા છે. ઘણા…

દિગ્ગજ અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન, પરીવારમાં શોકની લહેર

ફિલ્મ અને ટીવની એક ચર્ચિત અભિનેત્રી રીટા ભાદુરીનું નિધન થયું છે. તેઓ 63 વર્ષની હતા. રીટા ભાદુરીની બંને કીડની કમજોર થઇ ગઇ હતી અને તેઓ લાંબા સમયથી તેઓ દર બીજા દિવસે ડાયલિસિસ કરવા જતા હતા. ઉલ્લેખનીય છે કે ડાયલિસિસ દરમિયાન પણ તેઓ ટીવી શો…

તારક મહેતા…શોમાં ડો. હાથીનો રોલ નહી થાય પુરો, આ છે આગળનો પ્લાન…

8 વર્ષ પહેલા ડો. હંસરાજ હાથીએ પોતાની બૈરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડો. મુફી લાકડવાલાએ મફતમાં કરી હતી. રિપોર્ટ મુજબ આ દરમિયાન સલમાન ખાને ડો. હાથીની દવા, ઓપરેશન થિયેટર અને રૂમનો ખર્ચ ઉઠાવ્યો હતો. ડો. મુફીએ તેમને પેડિંગનો ઉપયોગ કરી…

ડોક્ટરે કર્યો ખુલાસો – આ કારણોથી થયું ડો. હાથીનું મૃત્યુ

ટીવી ઉદ્યોગમાં કવિ કુમાર આઝાદના મૃત્યુથી લોકોને આઘાત લાગ્યો હતો. સોમવારે ટીવી શો 'તારાક મેહતા કા ઉલ્ટા ચશ્મા'માં ડોક્ટર હંસરાજ હાથીની ભૂમિકા ભજવી હતી, તેમનું નિધન થયું હતું. આઝાદની મૃત્યુ હાર્ટ એટેકના કારણે થઈ હતી. પરંતુ આ માટે, તેની બગડતી…