Browsing Category

Entertainment

હે ભગવાન, તમે મને બચાવી લીધી: કંગના રાણાવત

દમદાર અભિનયથી બોલિવૂડમાં એક અલગ ઓળખ બનાવવા ઉપરાંત કંગના રાણાવત પોતાના નેચર માટે પણ જાણીતી છે. મોઢા પર કહી દેવાની આદતના કારણે તે ઘણી વાર વિવાદોમાં પણ પડી ચૂકી છે. કંગના પાસે સવાલોના જવાબ હંમેશાં બિનધાસ્ત હોય છે. લગ્ન વિશે પૂછતાં તેણે…

આર્મીમાં જતાં જતાં માહી ગિલ બોલિવૂડમાં આવી..

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર-૩' માટે ચર્ચામાં રહેલી માહી ગિલે કહ્યું કે જો તે અભિનેત્રી ન હોત તો આર્મીમાં કોઇ સારા પદ પર હોત. તેણે કહ્યું કે હું ચંડીગઢથી છું અને મારી માતા કોલેજમાં લેક્ચરર છે. મારા પિતા સરકારી…

હેલ્મેટ વગર બાઈક ચલાવવા બદલ સલમાનના જીજા આયુષ શર્માને દંડ

વડોદરા: બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના જીજા આયુષ શર્માની પહેલી ફિલ્મ 'લવરાત્રી' ખૂબ જ જલદી રિલીઝ થવાની છે. ફિલ્મ રિલીઝ પહેલાં 'લવરાત્રી'ના બંને લીડ એક્ટર આયુષ અને વરીના હુસેન વડોદરા શહેરમાં પહેલી વાર પ્રમોશન માટે પહોંચ્યાં, પરંતુ આ પ્રમોશન તેમના…

Movie: ‘ગોલ્ડ’ વાસ્તવિક ઘટનાના આધાર પર બનાવેલી કાલ્પનિક કહાણી

રીતેશ સિધવાની, ફરહાન અખ્તર નિર્મિત અને રીમા કાગતી નિર્દેશિત 'ગોલ્ડ' ફિલ્મમાં સંગીત સચીન અને જિગરે આપ્યું છે. ફિલ્મમાં અક્ષયકુમાર, મૌની રોય, કૃણાલ કપૂર, અમિત સાધ, વિનીતસિંહ, સની કૌશલ અને નિકિતા જેવા કલાકારો છે. ૧૯૪૮માં આયોજિત ઓલિમ્પિકમાં…

હું કોઈ ભ્રમમાં નથી, મેં ઘણી ફિલ્મોને ના પણ કહી છે: અનિલ કપૂર

અનિલ કપૂરે ૧૯૭૧માં ફિલ્મ 'તૂ પાયલ મૈં ગીત'માં શશી કપૂરના બાળપણનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ કેટલીક ફિલ્મોમાં નાનાં નાનાં પાત્ર ભજવ્યાં. હીરો તરીકે તેની પહેલી ફિલ્મ 'વો સાત દિન' હતી. ત્યારબાદ તેણે પાછા વળીને જોયું નથી. આજે ઇન્ડસ્ટ્રીમાં…

યે દોસ્તી…બેસ્ટ ફ્રેન્ડ ઓફ બોલિવૂડ, સુખ-દુઃખમાં એકબીજાની પડખે ઊભા રહે છે

બોલિવૂડ એક એવી જગ્યા છે, જ્યાં રીલ લાઇફમાં ફ્રેન્ડ‌િશપ વધુ જોવા મળે, પરંતુ રિયલ લાઇફમાં ત્યાં ફ્રેન્ડ ઓછા હોય, જોકે આ બધામાં અપવાદ એવા ઘણા લોકો છે, જેઓ આ હરીફાઈના ફિલ્ડમાં પણ એકબીજાના પાકા મિત્રો છે અને ઘણા સમયથી તેઓ સારા દોસ્ત છે.…

દેશની શાન ઈન્ડિયન આર્મીના જવાનોને સ્વરા ભાસ્કરે બેવકૂફ કહ્યા

મુંબઇ: ક્યારેક 'પદ્માવત' ફિલ્મ માટે સંજય લીલા ભણશાળીને ઓપન લેટર લખ્યો તો ક્યારેક 'વીરે દી વેેડિંગ'ના સીન માટે ટ્રોલ્સનો જવાબ આપ્યો તો ક્યારેક ભારતમાં પાકિસ્તાનને ખરાબ કહ્યું અને પાકિસ્તાન જઇને ભારતને કોસ્યું, પરંતુ હવે દેશની જાન કહેવાતી…

મારાં દિલ અને આત્મા સલમાનને સમર્પિતઃ પામેલાસિંહ

વિદ્યા બાલનના લીડ રોલવાળી ફિલ્મ 'કહાની'માં સપનાનું પાત્ર ભજવી ચૂકેલી મોડલ-અભિનેત્રી પામેલાસિંહ ભુટોરિયાએ તાજેતરમાં તિગ્માંશુ ધુલિયાની ફિલ્મ 'સાહેબ, બીવી ઔર ગેંગસ્ટર રિટર્ન્સ' કરી. આ ફિલ્મમાં તેણે જિમી શેર‌િગલના ભરોસાપાત્ર સેવક કનૈયાની…

ફિલ્મો દ્વારા મારા વિચારો દર્શાવું છુંઃ તાપસી પન્નુ

ફિલ્મ 'પિન્ક' અને 'નામ શબાના' જેવી ફિલ્મોમાં સશક્ત પાત્ર ભજવીને પ્રશંસા મેળવનારી તાપસી પન્નુએ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'મુલ્ક'માં એક વકીલનું પાત્ર ભજવ્યું. તે કહે છે કે અન્ય માધ્યમના બદલે સિનેમા દ્વારા સામાજિક મુદ્દાઓ પર મારા વિચારો…

Huma Qureshiની મજાક કરવાનું શો હોસ્ટને પડી ગયું ભારે

મુંબઇ: રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડ્રામેબાજ'ના સેટ પર હોસ્ટ શાંતનુ મહેશ્વરી હંમેશાં હુમા કુરેશી સાથે ફલર્ટ કરતા દેખાય છે. આ વખતે પણ તેમણે કંઇક એવું જ કર્યું પરંતુ તેમને ખ્યાલ નહોતો કે આ મજાક ભારે પડી શકે છે. શાંતનુ હુમાની ર૦૧૩માં આવેલી…