Browsing Category

Entertainment

દીપિકા-રણવીરસિંહના લગ્નની તારીખ થઇ જાહેર, આ દિવસે ફરશે સાત ફેરા…

રણવીરસિંહ-દીપિકા પદુકોણની લગ્નની તારીખ જાહેર થઇ છે. છેલ્લા ઘણા સમયથી ચાહકોમાં બંનેના લગ્નની તારીખને લઇને અટકળો સામે આવતી હતી. જો કે હાલમાં ચાહકોના પ્રતિક્ષાનો અંત આવ્યો છે. બંને સ્ટાર્સના લગ્નના કાર્ડ છપાઇ ગયા છે. દીપિકા પાદુકોણે લગ્નના…

Public Review: નમસ્તે ઇંગ્લેન્ડ: એક વાર જોઈ શકાય તેવી ફિલ્મ

ફિલ્મનો ફર્સ્ટ હાફ ખૂબ જ સ્લો છે, જેના કારણે ફિલ્મ બોરિંગ લાગે છે અને તેમાં વધુ પડતાં ગીતો તમને થકવી નાખે છે તેમજ ડિરેક્શનમાં પણ ઘણી ખામી જોવા મળે છે. હું આ ફિલ્મને ર સ્ટાર આપીશ. પૂજા પટેલ, સોલા આ ફિલ્મ બોરિંગ છે અને સ્ટોરીમાં ટ્વિસ્ટ…

ઉત્તર પ્રદેશનાં ૮પ૦ ખેડૂતોનું દેવું ‌ચૂકવશે અમિતાભ બચ્ચન

મુંબઇઃ સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચન ક્યારેય સમાજસેવાની જવાબદારીમાંથી પાછા હટતા નથી. બિગ બીના નામથી મશહૂર અમિતાભ બચ્ચને એક મહત્ત્વનું પગલું ભરતાં દેવાથી પરેશાન ખેડૂતોને રાહત પહોંચાડવા માટે પોતાના અભિયાનનાં બીજા તબક્કાની જાહેરાત કરી છે.…

જેક્લીન ક્યારેય નથી હોતી ખરાબ મૂડમાં

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે તેની કારકિર્દી દરમિયાન ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું. કેટલીક ફિલ્મો હિટ ગઇ તો કેટલીક ફ્લોપ, જોકે ફિલ્મો ફ્લોપ જવાથી જેકલીન પરેશાન થતી નથી. તે કહે છે કે હું આટલાં વર્ષની મારી સફરને અનોખી માનું છું. જ્યાં…

હોટ ફોટાને લઈ અભિનેત્રી કૃતિ ખરબંદા ચર્ચામાં

બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં સામેલ એવી કૃતિ ખરબંદા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં પોતાનો દિલકશ અને હોટ ફોટો તેણે પ્રશંસકો સાથે શેર કર્યો. એક વાર ફરી તે હોટ ફોટાને લઇ ચર્ચામાં આવી છે. તેણે બિકિનીમાં પોતાનો એક…

ત્રણ ભાષામાં જોવા મળશે પૂજા અને પ્રભાસની એકશન ફિલ્મ

પૂજા હેગડે ખૂબ જ જલદી 'બાહુબ‌િલ'થી દેશભરમાં લોકપ્રિય થનાર પ્રભાસ સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ 'મોહંજો દરો'થી બોલિવૂડમાં આવનારી પૂજાની આ ફિલ્મ ત્રણ ભાષા હિંદી, તામિલ અને તેલુગુમાં બનશે. તેનું શૂટિંગ આ મહિનામાં શરૂ થઇ જશે. આ…

ભારતમાં દરેક મહિલા પાસે #MeTooની કહાણી છેઃ રેણુકા શહાણે

નવી દિલ્હી: હોલિવૂડથી શરૂ થયેલ #MeToo અભિયાન ભારતમાં સનસનીખેજ રીતે ફેલાઇ રહ્યું છે અને તેમાં અત્યાર સુધીમાં કેટલાંય મોટાં માથાંઓનાં નામ જાહેર થઇ ચૂક્યાં છે. આ અભિયાન વચ્ચે જાણીતી અભિનેત્રી રેણુકા શહાણેએ કહ્યુું છે કે ભાગ્યે જ કોઇ એવી મહિલા…

Movie Review: કૌશિક પરિવારને “બધાઇ હો” કહેવું ભૂલશો નહીં, એક વાર જરૂરથી જોજો પરિવાર…

ન્યૂ દિલ્હીઃ બોલીવુડમાં "બધાઇ હો" જેવી દિલ-દિમાગથી બનાવવામાં આવેલ ફિલ્મની આશા ઓછી જ રહે છે અને ફિલ્મનાં ટ્રેલરથી લઇને આનાં ખતમ થવા સુધી મગજમાં આ જ ડર કોસાતો રહે છે કે સારા એવા વિષયનું કચૂમ્બર ના નિકાળી દેવામાં આવે. શાંતનુ શ્રીવાસ્તવ,…

#MeToo ‘તારક મહેતા’ની અભિનેત્રીએ કહ્યું, ‘દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર’

મુંબઇ: છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોંચેલી સબ ટીવી પર આવતી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ MeToo કેમ્પેનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે દરેક મહિલાએ ઉંમરના કોઇ ને કોઇ પડાવ પર જાતીય…

પ્રિયંકા ચોપરાની ‘નલિની’ એક ઐતિહાસિક પ્રેમકહાણી…

પ્રિયંકા ચોપરા હાલમાં તેનાં લગ્નને લઇને ખૂબ જ ચર્ચામાં છે તો બીજી તરફ હોલિવૂડ પ્રોજેક્ટ્સના કારણે પણ તે ચર્ચામાં છે. તે નિર્માત્રી તરીકે હવે એક ત્રિભાષી ફિલ્મનું નિર્માણ કરવા જઇ રહી છે. ભોજપુરીમાં 'બમ બમ બોલ રહા હૈ કાશી', મરાઠીમાં નેશનલ…