Browsing Category

Entertainment

'બાહુબલિ' જેવી ફિલ્મ ગુજરાતમાં બની શકે?

'બાહુબલિ'ની ચર્ચા ચારે કોર થઈ રહી છે. કોઈ ફિલ્મના દિગ્દર્શક એસ. રાજામૌલિના વિઝનને વખાણી રહ્યું છે, તો કોઈ ફિલ્મમાં વપરાયેલ વિઝ્યુઅલ ઇફેક્ટને. જે હોય તે, પરંતુ પડદા પર રાજામૌલિની અથાગ મહેનત ચોક્કસ દેખાઈ આવે છે. ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલી…

સુપરસ્ટાર બનવું છે હર્ષાલીને

તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં લીડ રોલમાં તો સલમાન ખાન અને કરીના કપૂર હતાં, પરંતુ સાત વર્ષની બાળ અભિનેત્રી હર્ષાલી મલ્હોત્રાએ પોતાના અભિનયથી દર્શકોને દીવાના બનાવી દીધા. હર્ષાલીનું લક્ષ્ય હવે સલમાન ખાન અને કરીના કપૂર જેવા…

દેખાવ માટે નહીં, દિલથી ડાન્સ કરો

'સ્ટુડન્ટ્સ ઓફ ધ યર' દ્વારા બોલીવૂડમાં પદાર્પણ કરનાર વરુણ અલગ પ્રકારના રોલ માટે તૈયાર છે. 'બદલાપુર'માં સિરિયસ રોલ કરનાર વરુણ હવે પ્રેક્ષકોને ડાન્સરની ભૂમિકાથી અચંબિત કરશે. તેની આગામી ફિલ્મ 'એબીસીડી ટુ' એ આમ તો 'એબીસીડી'ની સિક્વલ છે, પરંતુ…

વિશાલા પરિસરમાં ઊજવાયો વિશ્વ રંગભૂમિ દિવસ

સમગ્ર વિશ્વમાં ૨૯ માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં નાટક લખાયેલું ત્યારબાદ ૧૮૫૧માં નર્મદે બુદ્ધિવર્ધક નામની સંસ્થા શરૂ કરી હતી. આ સમયે ગુજરાતી રંગભૂમિનો ઉદ્દભવ થયો હોવાનું કહેવાય છે. આ કાર્યક્રમમાં…

શ્રેષ્ઠ ગુજરાતી નાટકોમાં સ્થાન પામેલ 'ચિત્કાર' નાટક વિષે થોડું જાણીએ

ભગવાને માણસનું  ઘડતર  અન્ય પશુ પક્ષીથી અલગ કર્યું છે. તેનામાં લાગણીઓ મૂકી છે. પરંતુ એવું લાગે છે કે આ કળીયુગમાં કાળા માથાના માનવીના મનમાંથી લાગણીઓ જ ખલાસ થઇ ગઈ છે. 70ના દાયકાના અંતમાં રજુ થયેલ અને  લતેશ શાહે લખેલ અને દિગ્દર્શિત કરેલ  અદભૂત…

શ્રદ્ધાને ભજવવા છે ગ્રે શેડ રોલ 

શ્રદ્ધા કપૂરની બોલિવૂડમાં એક પછી એક ફિલ્મો સફળ રહી. તાજેતરમાં એક મેગેઝિને કવર પેજ પર તેની તસવીર છાપી અને તેને બ્લોકબસ્ટર પ્રિન્સેસ કહ્યું. બોલિવૂડમાં શ્રદ્ધાની એક પછી એક ફિલ્મ બ્લોકબસ્ટર રહી છે. તેની લાસ્ટ ફિલ્મ ‘એબીસીડી-2’ બ્લોકબસ્ટર રહી…

ખાન સાથે કામ કરીશ તો મને કોણ જોશેઃ ટાઈગર

જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રાેફને બોલિવૂડની ખાન ત્રિપુટી સાથે કામ કરવામાં બિલકુલ રસ નથી. અા ઉપરાંત તે મ‌િલ્ટસ્ટારર ફિલ્મોમાં કામ કરવામાં પણ ઈચ્છતો નથી. તે કહે છે કે હું શાહરુખ, સલમાન અને અામિરખાન જેવા સુપરસ્ટાર સાથે કામ કરીશ તો મને કોણ…

ફિલ્મની સરખામણીથી ડર લાગે છેઃ અજય દેવગણ

'દૃશ્યમ્' રિમેકની તેની ઓરિજિનલ ફિલ્મ સાથે કેટલી સામ્યતા છે?ઘણી ફિલ્મો એવી હોય છે જે કમાલની બની જાય છે. ઓરિજિનલ 'દૃશ્યમ્' હાલ માત્ર સાઉથના લોકોએ જ જોઈ છે, પરંતુ મારું માનવું છે કે આખી દુનિયાએ તે જોવી જોઈએ. ફિલ્મ જોયા બાદ લોકો તે ફિલ્મની કસમ…

…ત્યારે અમેરિકા છોડીને ભારત પાછી આવી ગઈ હતી

હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'દિલ ધડકને દો'માં પોતાની અનોખી અદાથી દર્શકોના દિલ ધડકાવનાર પ્રિયંકા દરેક વખતે કંઈક અલગ કરતી રહે છે. હવે હોલીવૂડ ધારાવાહિક 'ક્વાન્ટિકો'માં મુખ્ય રોલ નિભાવનાર પ્રિયંકા ચોપરા સાથે પ્રથમ વાર વાતચીત... હંમેશાં કંઈક…

પરિણીતી ચોપરા પોતાનું ઘર સજાવવામાં વ્યસ્ત 

પરિણીતિ ચોપરા હાલમાં પોતાનું નવું ઘર સજાવવામાં વ્યસ્ત છે. છેલ્લા થોડા સમયથી તે આ જ મિશન પાછળ પડી છે. પરિણીતિ કહે છે, ''મુંબઈમાં ઘર બનાવવું સૌથી મુશ્કેલ કામ છે. તે માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. તમારી મનપસંદ જગ્યાએ ફ્લેટ શોધવો ખૂબ જ કષ્ટદાયક…