Browsing Category

Bollywood

‘લવ સોનિયા’ના ટ્રેલરને એક વીકમાં એક કરોડથી વધુ વ્યૂ મળ્યા

મુંબઇ: ચાઇલ્ડ ટ્રાફિકિંગની કડવી વાસ્તવિકતાને દર્શાવતી ફિલ્મ 'લવ સોનિયા'નું ટ્રેલર રિલીઝ થયા બાદ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ચૂકયું છે. તેને મળેલો રિસ્પોન્સ જોઇને નિર્માતા અને નિર્દેશકો પણ હેરાન થયા છે. આ અઠવાડિયાની શરૂઆતમાં રિલીઝ થયેલા લવ સોનિયાના…

કેરળ માટે સની લિયોને ૧ર૦૦ કિલો અનાજ આપ્યુંઃ રણદીપ જાતે પહોંચ્યો

મુંબઇ: કેરળના પૂૂરપીડિતોની મદદ માટે બોલિવૂડ સેલિબ્રિટીઝ આગળ આવી છે. અમિતાભ બચ્ચનથી લઇને શાહરુખ ખાન સહિત અન્ય સેેલિબ્રિટીઝે પીડિતોની મદદ માટે દાન આપ્યું છે. હવે સની લિયોને પણ મદદ માટે હાથ લંબાવ્યો છે. સનીએ કેરળના પૂરપીડિતો માટે અનાજ દાન…

બધાંને સાથે લઈને ચાલવું પડે છેઃ અનુષ્કા શર્મા

ફિલ્મ 'રબ ને બના દી જોડી'થી અભિનયના ક્ષેત્રે આવનારી અનુષ્કા શર્મા પ્રોડ્યૂસર પણ બની ચૂકી છે. તેને પહેલો બ્રેક એક ફેશન વીકમાં મળ્યો હતો. તે મોડલ બનીને જ સંતુષ્ટ હતી, પરંતુ એક દિવસ તેને યશરાજ બેનરનો ફોન આવ્યો તો તે દિલ્હીથી મુંબઇ પહોંચી ગઇ.…

બોલિવૂડના મશહૂર ડાન્સર-કોરિયોગ્રાફર અભિજિત શિંદેએ આત્મહત્યા કરી લીધી

મુંબઇ: બોલિવૂડના મશહૂર ડાન્સર-કોરિયોગ્રાફર અભિજિત શિંદેએ પોતાના નિવાસસ્થાને પંખે લટકીને આત્મહત્યા કરતાં સમગ્ર બોલિવૂડમાં ચકચાર મચી ગઇ છે. અભિજિત શિંદેએ રણબીર કપૂર, રણવીર‌ સિંહ, તુષાર કપૂર, સલમાન ખાન અને અજય દેવગણ જેવી બોલિવૂડની મશહૂર હસ્તીઓ…

ફિલ્મ ‘ફેમસ’માં જોવા મળેલી શ્રિયાઅે હિન્દી ફિલ્મ માટે બમણી ફી માગી

તાજેતરમાં ફિલ્મ 'ફેમસ'માં જોવા મળેલી શ્રિયા સરનની આગામી હિંદી ફિલ્મ છે 'તડકા', જે અભિનેતા પ્રકાશ રાજની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. શ્રિયા કહે છે કે આ એક રોમેન્ટિક કોમેડી છે, તેની કહાણી ગોવા પર આધારિત છે. શ્રિયાએ પોતાની કરિયરની શરૂઆત…

અક્ષયે કમાણીમાં સલમાનને પાછળ રાખ્યોઃ ફોર્બ્સના લિસ્ટમાં સાતમા ક્રમે

ન્યૂયોર્ક: દુનિયાના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાઓની યાદીમાં અક્ષયકુમારે સલમાન ખાનને પાછળ રાખી દીધો છે. ફોર્બ્સની વર્લ્ડ હાઇએસ્ટ પેઇડ એક્ટર્સના લિસ્ટમાં અક્ષય રૂ.ર૮૩.પ કરોડ (૪.૦પ કરોડ ડોલર)ની વાર્ષિક કમાણી સાથે સાતમા ક્રમે છે જ્યારે…

પપ્પાની શિખામણથી સફળતા મળીઃ દીપિકા પદુકોણ

પોતાની મહેનત અને લગનથી એક ખાસ મુકામ બનાવનાર દીપિકા પદુકોણ માત્ર બોલિવૂડ નહીં, હોલિવૂડ સુધી પોતાની પ્રતિભા સાબિત કરી ચૂકી છે. પોતાના દમદાર અભિનયથી ટીકાકારોની બોલતી બંધ કરી દેનાર દીપિકા ટોપ-૧૦ સેક્સીએસ્ટ વુમનના લિસ્ટમાં ત્રીજા સ્થાને છે.…

બોલિવૂડની દસ આઇકોનિક ફિલ્મો, જેમની હિન્દી રિમેક બની

બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ આપણને ઘણી આઇકોનિક હિટ ફિલ્મો આપી છે. આ ફિલ્મો આજે પણ દર્શકોનાં દિલોદિમાગમાં વસેલી છે. જ્યારે કન્ટેન્ટની વાત આવે છે ત્યારે બોલિવૂડ પોતાની મૌલિકતા માટે ઓળખાય છે. કેટલાક ફિલ્મ મેકર્સ એવા પણ છે, જેમણે આઇકોનિક ફિલ્મ્સને…

ફિલ્મની કમાણીથી ફરક પડતો નથીઃ હર્ષવર્ધન કપૂર

અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ભાવેશ જોશી સુપરહીરો'માં તેનું કામ વખાણાયું છે. તે કહે છે કે મારી ફિલ્મ ચાલે કે ન ચાલે તેનાથી મને કોઇ ફરક પડતો નથી. જો ફિલ્મ ન ચાલે તો લોકો તમને શંકાની દૃષ્ટિએ જોવા લાગે છે.…

ક્રિએ‌ટિવ કરવા નિર્માણમાં આવીઃ ચિત્રાંગદા

થોડા સમય પહેલાં 'સુરમા' ફિલ્મ રિલીઝ થઇ. આ એક બાયોપિક હતી, જે હોકી ટીમના કેપ્ટન સંદીપસિંહના જીવન પર આધારિત હતી. આ ફિલ્મની ખાસ વાત એ હતી કે ચિત્રાંગદાએ આ ફિલ્મમાં બેવડી જવાબદારી ભજવી. તે આ ફિલ્મની નિર્માત્રી પણ હતી અને અભિનેત્રી તરીકે પણ તેણે…