Browsing Category

Bollywood

અનુષ્કા સાથે ઈંગલેન્ડમાં સમય વિતાવી રહ્યો છે કેપ્ટન વિરાટ કોહલી…

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આ દિવસો ઇંગ્લેન્ડમાં છે. વિરાટ ત્યાં રમવા ગયો છે અને અનુષ્કાને તેની સાથે સમય પસાર કરી રહી છે. વિરાટ અને અનુષ્કા બંને સાથે સમય વિતાવી રહ્યા છે. બંને પોતાના સોશ્યિલ મીડિયા પર પણ ફોટો શેર કરી રહ્યાં છે. Just…

‘ધડક’ એ 2016ની મરાઠી ફિલ્મ ‘સૈરાટ’ પર આધારિત હિન્દી ફિલ્મ

ધડક એ ૨૦૧૬ની મરાઠી ફિલ્મ 'સૈરાટ' પર આધારિત હિન્દી ફિલ્મ છે. ફિલ્મનું નિર્દેશન શશાંક ખેતાને કર્યું છે. ફિલ્મના નિર્માતા કરણ જોહર, અપૂર્વ મહેતા, હીરુ યશ જોહર અને ઝી સ્ટુડિયો છે. ફિલ્મમાં ઇશાન ખટ્ટર અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે.…

મુન્ની સાથે ટેબલ ટેવિસ રમતા દેખાયો બજરંગી સલમાન

સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ, 'બજરંગી ભાઇજાન', 3 વર્ષ પહેલા રિલિઝ કરવામાં આવી હતી. 2015માં રિલિઝ થયેલી આ ફિલ્મ આજે પણ લોકોને ખુબ ગમે છે. આ ફિલ્મ સલમાનની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોમાંની એક છે. તાજેતરમાં આ ફિલ્મ સેટનું એક વિડિઓ ઇન્ટરનેટ…

આ વખતે સોનાલી બેન્દ્રે દિકરાને લખ્યો ઈમોશ્નલ પત્ર…

સોનાલી બેન્દ્રે તેના ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર હેન્ડલમાં થોડા દિવસ પહેલા જાહેર કર્યું હતું કે તે કેન્સર સામે લડી રહી છે. હવે તેણે ટ્વિટર પર એક પોસ્ટમાં તેના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો છે. આ સાથે તેણે એક પત્ર પણ લખ્યો છે. તેણે લખ્યું છે…

જન્મદિવસ બાદ સામે આવ્યો પ્રિયંકા-નિકનો PHOTO, લંડનમાં કરી રહ્યા મોજ

'પ્રેમમાં બધું જ સારું લાગે છે', આવું તમે ઘણી વાર સાંભળ્યું છે પરંતુ હવે આ બૉલીવુડની દેસી ગર્લ સાથે થઈ રહ્યું છે. પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં તેના 36માં જન્મદિનની ઉજવણી કરી હતી. એવી અટકળો હતી કે પ્રિયંકા ચોપરા એક ગુપ્ત સ્થળે પોતાના જન્મદિવસની…

મુન્નાભાઈ પછી હવે સર્કિટ બનશે રણબીર કપૂર?

સંજય દત્તની બાયોપિક 'સંજુ' ની જબરદસ્ત સફળતા પછી, હવે ફેન્સરીલ અને રીઅલ લાઈફ 'સંજુ' એટલે રણબીર કપૂર અને સંજય દત્ત સ્ક્રીન પર સાથે જોવા માટે આતુર છે. જો તમે પણ આવું ઇચ્છો છો, તો અમારી પાસે તમારા માટે એક સારા સમાચાર છે. એવું નોંધાયું છે…

વિધુએ કહ્યું હતું કે હું ખૂબ ખરાબ એક્ટિંગ કરું છુંઃ મનીષા

તાજેતરમાં 'સંજુ' ફિલ્મમાં સંજય દત્તની માતા નરગિસની ભૂમિકામાં જોવા મળેલી મનીષા કોઇરાલાએ 'લસ્ટ સ્ટોરી'ના એક ભાગમાં પણ લીડ રોલ ભજવ્યો છે. ફિલ્મ 'દિલ સે' અને 'મન'ની એક ગ્લેમરસ અભિનેત્રીથી લઇને અત્યાર સુધી તેનામાં ઘણાં પરિવર્તન આવ્યાં છે.…

‘ધડક’ની રિલિઝના 2 દિવસ પહેલા જ્હાનવીએ કર્યો ખુલાસો, ફિલ્મમાં દેખાશે શ્રીદેવી

શ્રીદેવીનું એક સ્વપ્ન અધુરુ રહી ગઈ છે. તે તેના દિકરીની પ્રથમ ફિલ્મ જોવા ઇચ્છતા હતી. તેમની અસમય મૃત્યુ થવાના કારણે આ શક્ય ન થયું. આ પછી તેની દીકરી જ્હાનવી કપૂરે એવું કર્યું છે, જેના લીધે ફિલ્મ 'ધડક' ની રિલીઝ વખતે શ્રીદેવીની હાજરીનો અહસાસ…

એક્શનની દીવાની દિશા બોલિવૂડમાં સૌથી ફિટ

અભિનેત્રીઓમાંની એક દિશા પટણી સલમાન ખાનની ફિલ્મ 'ભારત'માં એક ટ્રમ્પિઝ આ‌િર્ટસ્ટની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ રોલ માટે તે અભ્યાસ પણ કરી રહી છે. દિશા કોઇ એક્શન ફિલ્મ કરવા ઇચ્છે છે. તેના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે અન્ય છોકરીઓથી અલગ દિશા…

જ્યારે આલીયા ભટ્ટે બોયફ્રેન્ડના પોકેટમાં નાખવા ઈચ્છી પોતાની પર્સનલ વસ્તુ ત્યારે…

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની અશિકીની વાતચીત બૉલીવુડમાં ઘણા મહિનાઓથી ચાલી રહી છે. અગાઉ, આ બંને છુપાઈ છુપાઈને મળતા હતા. પરંતુ હવે આ બાબતની ચર્ચા મીડિયામાં સામાન્ય થઈ ગઈ છે કારણ કે તેમનો પ્રેમ ખુલ્લેઆમ કરી રહ્યા છે. આલીયાએ તાજેતરમાં જ તેમની…