શ્રાદ્ધમાં પિતૃઓને પસંદ પકવાન બનાવવાથી પિતૃ થાય છે પ્રસન્ન

પૂર્વજો માટે જે શ્રદ્ધાથી કરાય છે તેને શ્રાદ્ધ કહે છે. જે લોકો શ્રાદ્ધ કરે છે એ પોતે પણ સુખી સંપન્ન હોય છે અને તેમના પિતૃને પણ ખુશી મળે છે. શું તમે જાણો છો ભગવાન રામે પણ તેમના પિતાનું શ્રાદ્ધ કર્યું હતું. ભગવાન રામ વનવાસના સમયે જ્યારે…

‘બોલ માડી અંબે જય જય અંબે’ ભાદરવી પૂનમનો લોકમેળોઃ અંબાજી

શ્રાવણ મહિનો પૂરો થતાં જ ભાદરવી પૂનમ માટેની તૈયારીઓ શરૂ થઇ જાય છે. તેમાં ભાદરવા સુદ અગિયારશથી પૂનમના પવિત્ર દિવસોમાં ગુજરાત જ નહીં આખા ભારતના ખૂણેખૂણેથી મા અંબાનાં દર્શનાર્થે પદયાત્રીઓ આવી માના દરબારમાં માથું ટેકવીને ધન્યતાનો અનુભવ કરે છે.…

આવો જાણીએ કઇ તિથિનું શ્રાદ્ધ ક્યારે ઊજવશો?

આપણાં શાસ્ત્રોમાં ભાદરવા માસની પૂનમથી ભાદરવા વદ અમાસને પિતૃપક્ષ કહેવાય છે. આ દિવસોને ઘણા શ્રદ્ધપર્વ કે પિતૃપર્વ કહે છે. આ દિવસો દરમિયાન આપણે આપણા જે તે પૂર્વજ જે તે તિથિએ સ્વર્ગે સિધાવ્યા હોય તે તિથિને અનુલક્ષીને તેમના આત્માની શાંતિ માટે…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ સમયે ભગવાનની કૃપા આપની સાથે જ રહેશે. તેનો શ્રેય ચોક્કસ આપના નવા અભિગમને જાય છે. આપ ફક્ત પોતાની જ નહી પણ આસપાસના લોકોની ચિંતા કરવાનું શરૂ કરશો અને ફક્ત પરિવારજનો માટે જ નહીં પણ પોતાના સહકર્મચારીઓ તથા આપના હાથ નીચે કામ કરતા કર્મચારીઓ…

જાણો..ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે

ગણેશજીનું વિસર્જન કેમ કરવામાં આવે છે. સનાતન ધર્મ મુજબ ભાદ્રપદ શુક્લ ચતુર્થીથી શ્રી વેદવ્યાસજીએ ભાગવત કથા ગણપતિજીને સતત ૧૦ દિવસ સુધી સંભળાવી હતી. જેને ગણપતિએ પોતાના દાંતથી લખી હતી. દસ દિવસ પછી જ્યારે વેદવ્યાસજીએ આંખ ખોલી તો જોયું કે ૧૦…

“શા માટે ગણપતિ બાપા મોરયા?”

ગણેશોત્સવમાં 'ગણપતિ બાપા મોરયા'ના અવાજો ઠેરઠેરથી સંભળાય છે. મોરયા એટલે નમસ્કાર. એ રીતે જોતાં 'ગણપતિ બાપા મોરયા'નો અર્થ 'ગણપતિ બાપાને નમસ્કાર' એવો થાય. વળી મોરેશ્વર નામનો ગણપતિનો એક મોટો ભક્ત પણ થયો છે. તેની ભક્તિને કારણે પ્રભુ સાથે તેનું…

તમામ પાપમાંથી મુક્તિ આપનારી પરિવર્તિની એકાદશી

એકાદશીનાં વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફકત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવીને આહારમાં લેવી ન જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે દિવસમાં એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારને એક ભવનાં પાપ નાશ પામે…

ભગવાન વિષ્ણુનો પાંચમો અવતારઃ વામન અવતાર

ભાદ્રપદ માસની સુદ પક્ષની બારશ તિથિ એ વામન દ્વાદશી અથવા વામન જયંતી તરીકે ઉજવવામાં આવે છે."શ્રીમદ ભાગવત મહાપુરાણ"અનુસાર જે સમયે વામન ભગવાને જન્મ ગ્રહણ કર્યો તે સમયે ચન્દ્ર શ્રવણ નક્ષત્ર પર હતો. તે વખતે ભાદ્રપદ માસની સુદ પક્ષની શ્રવણ…

રાવણ દ્વારા રચાયેલ શિવ તાંડવ સ્તોત્ર છે પરમ કલ્યાણકારી

રાવણ દ્વારા રચાયેલ શિવ તાંડવ સ્તોત્ર પરમ કલ્યાણકારી છે, જેને આપણે અહીં સમજીએ. જેના જટા રૂપી વનમાંથી નીકળતી ગંગાને પડતી વખતે તેના પ્રવાહથી પવિત્ર થયું છે એવા, ગળામાં સર્પની માળા જેમણે ધારણ કરીને ડમરુંના ડમ ડમ શબ્દોથી શોભિત જેમણે પ્રચંડ નૃત્ય…

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોને થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ આ અઠવાડિયે તમે કોઇ પણ કાર્યમાં વિજેતા થશો. તમારો ૫રિવાર, બાળકો અને ‌િપ્રયજનો સૌ કોઇ અરસ૫રસની વાતચીતથી ઉત્સાહ અનુભવી શકશે. ફરવા માટે તમે રોમાંચકારી અજાણી શાંત જગ્યાએ જઇ શકશો. તમારામાં બધી જ પ્રકારની હકારાત્મક ભાવનાઓનું આગમન થશે. નિરાશા…