તમામ એકાદશીનું સર્વોત્તમ માહાત્મ્ય

આપણા હિંદુ ધર્મનાં પંચાંગમાં સમગ્ર વર્ષ દરમિયાન દરેક મહિનાના સુદ તથા વદ પક્ષના પખવાડિયાની અગિયારમી તિથિને આપણે અગિયારશ કહીએ છીએ.   આપણા પૂર્વજોએ બંને એકાદશીને ભક્તિ આરાધના અને સાધનોની એક પવિત્ર પાવન તિથિ તરીકે માન્યતા આપી છે. ઇશ્વર સાથે…

વસંત ઋતુ ખીલે છે રંગપંચમીથી

પ્રકૃતિ સમગ્ર પૃથ્વી પર અપાર દયા દાખવે જ છે. અાપણને તેની દયા જોવાનો સમય મળતો નથી. અાપણે અાપણાં જ ખોદેલા ખાડામાંથી બહાર નીકળવા નથી માગતા તો પછી ભગવાનની કે પ્રકૃતિની દયા જોવાનો સમય જ અાપણને ક્યાં મળે? પ્રકૃતિઅે પોતાની દયાના ભાગરૂપે સંસારને…

રાજા નહુષ નામના ઈન્દ્રનું થયું પતન

મનુષ્ય પુણ્યથી સર્વ સુખ પ્રાપ્ત કરે છે, જ્યાં સુધી પુણ્યોદય હોય ત્યાં સુધી તે સ્વર્ગ જેવું સુખ ભોગવે છે. પુણ્ય હોય તો જ મોંમાં પાન ચાવવા મળે. પુણ્ય હોય તો જ વાહન સુખ મળે. પુણ્ય હોય તો જ દરેક પ્રકારનાં સુખ સામાં ચાલ્યાં આવે છે. જે મનુષ્ય…

તીર્થસ્થાનો ધરતીની  શોભા છે

તીર્થ શબ્દની વ્યુત્પત્તિ જોઈને તો ‘તૃ’ ધાતુમાંથી ‘થ’ પ્રત્યક્ષ જોડવાથી ‘તીર્થ’ શબ્દ ઉત્પન્ન થયો. તીર્થનો એક સાદો અને સરળ અર્થ છે કે જ્યાં જવાથી તરી જવાય તે સ્થળ સમુદ્રમાં તરવું હોય કે સમુદ્ર પાર કરવો હોય તો તમારે આગબોટ કે વહાણનો સહારો લેવો…

શુક્રવારનું શેરબજાર જ્યોતિષીની નજરે

27-02-2015, શુક્રવાર•    શનિવારે બજેટ છે તેથી કોઇ પણ પ્રકારની લોંગ પોઝિશન એવોઇડ કરો.•    પાછળના બજેટમાં ગ્રહો પ્રમાણે શું થયું હતું તેનો આર્ટિકલ આપને મેલ કરવામાં આવશે.•    આજે ડરતા ડરતા સોદા કરવાથી જ લાભ છે તેવું સમજો.•    સ્ટાર્ટિંગથી…

નવરાત્રિમાં શ્રેષ્ઠ છે શક્તિ ઉપાસના

પરાપૂર્વથી શિવ અને શક્તિની ઉપાસના થતી જોવા મળે છે. શક્તિ ઉપાસકોમાં મા શક્તિ અર્થાત અાધ્યશક્તિની ઉપાસના વિવિધ સ્વરૂપે થતી જોવા મળે છે. શાસ્ત્રીઓ, પંડિતો, તત્વવેત્તાઓ, ઋિષ, મુનિઓ તથા વેદજ્ઞોના મતાનુસાર શક્તિનું પરમ તત્ત્વ અારંભ, મધ્ય તરફ અંત…

ઈન્દ્રલોકના અધિષ્ઠાતા દેવરાજ ઇન્દ્ર

દેવતાઅોના રાજા દેવરાજ ઇન્દ્ર છે. તેમનો વર્ણ સોના જેટલો પીળો છે. તેમની સ્થાપના હંમશાં પૂર્વ દિશામાં જ કરાય છે. તેમની પૂજા કરનાર તેમના દેવો અપાર વૈભવનો અધિપતિ બહુ જલદી બની જાય છે. ભગવાન ઇન્દ્ર દેવતાઅોના રાજા છે. તેઅો ઇન્દ્રલોકના અધિષ્ઠાતા છે.…

શ્રદ્ધા અને સબૂરી: સબ કા માલિક એક

સાંઈબાબા ભગવાન દત્તાત્રેયનો અવતાર મનાય છે. તેમણે એટલા બધા પરચા આપ્યા છે કે ગામે ગામમાં તેમનાં મંદિર જોવા મળે છે. બસ એક વખત શ્રદ્ધાથી તેમનું સ્મરણ કરી, તેમને મનોમન પ્રાર્થના કરી તમારા દુઃખનું માનસિક વર્ણન કરો. બાબાના કાનમાં તમારી…

શ્રીનરનારાયણદેવનું માહાત્મ્ય

શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વમુખે વચનામૃતમાં વર્ણવેલું'શ્રી નરનારાયણદેવના પ્રતાપ થકી અમને એવું વર્તે છે જે હું અાત્મા છું, અભેદ્ય છું, સચિચ્દાનંદ છું અને અમારી જે મોટપ છે તે તો સ્વસ્વરૂપનો પ્રકાશ તથા શ્રી નરનારાયણની ઉપાસના તે વડે છે.' (પ્ર.…