ભગવાન જગન્નાથજીની રથયાત્રાઃ અમદાવાદ

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓડિશાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.અમદાવાદમાં પણ…

અમદાવાદના ભગવાન જગન્નાથ મંદિરનો ઇતિહાસ છે અનોખો…

આપણાં મંદિરો ભવ્યતા અને દિવ્યતાથી શોભતાં હોય છે. સંજોગની વાત છે કે અમદાવાદના ભગવાન જગન્નાથના મંદિરમાં આ બંનેનો અનોખો સમન્વય થયો છે. આમ પ્રાચીન એવું આ મંદિર આજે અમદાવાદની ઓળખ બન્યું છે. અષાઢી બીજના દિવસે નીકળતી વિશાળ અને લાંબી રથયાત્રાને…

આજે નહિ તો કાલે, કાલે નહિ તો થોડાક જન્મો પછી તપનું ફળ મળે જ છે..

પૃથ્વીનો ઉદ્ભવ થયો તે સમયની આ વાત છે. અવની ઉપર ત્યારે માત્ર જળ અને જમીન જ હતી. ન તો આકાશમાં વાદળ એ આકાર લીધો હતો, ન તો પક્ષીઓનો કલરવ હતો, ન તો ગ્રહો અને તારાઓની મનમોહક ગૂઢ રંગોળી. ન તો જમીન ઉપર માનવ મલકતો હતો, ન તો પશુઓની ચહલપહલ હતી, ન તો…

શિવ ચરિત્રની આ છે ત્રણ ખાસિયતો…

હિંદું ધર્મશાસ્ત્રોમાં શિવને ગુણાતીત કહેવામાં આવ્યા છે. અર્થાત્ શિવ અગણિત ગુણ અને શક્તિઓના સ્વામી છે. આ શક્તિઓની મહિમા પણ અપાર છે. શિવનું આ બેજોડ ચરિત્ર જ શિવને દેવોના દેવ અર્થાત્ મહાદેવ બનાવે છે. શાસ્ત્રોમાં બતાવેલ શિવના ચરિત્ર ઉપર…

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

12-07-2018 ગુરૂવાર માસ: જેઠ પક્ષ: વદ તિથિ: ચૌદસ નક્ષત્ર: આર્દ્રા યોગ: ધ્રુવ રાશિઃ  મિથુન (ક, છ, ઘ) મેષ :- (અ.લ.ઇ) ખોટા ખર્ચાઓથી બચવું. પૈસાને લગતા વિષયોમાં સમજી વિચારીને નિર્ણયો કરવાં. માનસિક અશાંતિ રહેશે. મિત્રો સાથે…

રામાયણમાં લક્ષ્મણની પત્ની ઉર્મિલાનું પણ મોટું યોગદાન છે

રામાયણનાં મુખ્ય પાત્રો રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન અને રાવણના વિશે તો બધા જ જાણે છે, પરંતુ રાવણની ઉપર રામની જીતમાં આ પ્રમુખ પાત્રો સિવાય એક હજી બીજા વ્યક્તિની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. એ વ્યક્તિ વિશે બહુ જ ઓછા લોકો જાણે છે.…

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

11-07-2018 બુધવાર માસ: જેઠ પક્ષ: વદ તિથિ: તેરસ નક્ષત્ર: મૃગશિર્ષ યોગ: વૃદ્ધિ રાશિઃ  વૃષભ (બ,વ,ઉ) મેષ :- (અ.લ.ઇ) ધન સંબંધી વધારો થશે. સમસ્યાઓમાંથી માર્ગદર્શન મળશે. માતાની તબીયત બાબતે સાચવવું. પરિસ્થિતીમાંથી માર્ગ મળશે.…

રથયાત્રા પહેલા પ્રભુ પડ્યાં બીમાર, જગન્નાથની ચાલી રહી છે સારવાર

પ્રભુ પ્રત્યે અતૂટ પ્રેમ અને વિશ્વાસનું આનાં કરતા સૌથી ઉત્તમ ઉદાહરણ તમને કદાચ બીજે ક્યાંય નહીં મળે. ભક્ત પોતાનાં પ્રભુને બીમાર માનીને એક નાના બાળકની જેમ તેઓની સેવા કરે છે. તેઓને દેશી વસ્તુઓથી બનેલ ઉકાળો પીવડાવવામાં આવે છે. આ સમયે તેઓને…

આસ્થાનું ધામ એટલે ભગુડા ‘મા મોગલનું’ ધામ

ભાવનગરના ‘તળાજા’ તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેટલું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગુડા ગામમાં “આઈ મોગલ” બેઠી છે. આ ગામ જ્યાં ‘આઈ મોગલ’ હાજરાહજૂર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ…

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

10-07-2018 મંગળવાર માસ: જેઠ પક્ષ: વદ તિથિ: બારસ નક્ષત્ર: રોહિણી યોગ: ગંડ રાશિઃ  વૃષભ (બ,વ,ઉ) મેષ :- (અ.લ.ઇ) માનસિક ચિંતા અનુભવશો. તબિયત બાબતે સંભાળવું. સ્વજનોથી નિરાશા મળશે. ખર્ચની બાબતે સાચવીને કામ કરવું. વૃષભ :-…