જો તમારી પત્નીમાં પણ હશે આ 4 ગુણો, તો તમે કહેવાશો નસીબદાર

હિંદુ ધર્મમાં પત્નીને પતિનો અર્ધાગિની કહેવાય છે, જેનો અર્થ થાય છે કે પત્ની પતિના શરીરનો અડધો અંગ હોય છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે કહ્યુ છે કે, પત્નીને હંમેશા ખુશ રાખવી જોઇએ કેમકે તેનાથી વંશની વુદ્ઘિ થાય છે. પત્ની ગૃહલક્ષ્મી હોય છે એટલે કે…

સુંદર સ્વરૂપ આપનારઃ મોહિની એકાદશી

દશમને દિવસે બપોર પછી કાંઇ જમવું નહીં. રાત્રે બહુ ભૂખ લાગે તો જ થોડું દૂધ લેવું અથવા ત્રણ કેળાં ખાવાં. અગિયારશે વહેલાં ઊઠી પ્રાતઃ કર્મો પતાવી દેવસેવા વિષ્ણુસેવા કરી લેવી. ભગવાન વિષ્ણુ સમક્ષ વિષ્ણુસહસ્રનો પાઠ કરવો. ભગવાનને પ્રસાદમાં ગાયનું…

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

26-04-2018 ગુરૂવાર માસ વૈષાખ પક્ષ સુદ તિથિ એકાદશી નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની યોગ ધ્રુવ રાશિ સિંહ (મ,ટ) મેષ (અ.લ.ઇ) -આજનો દિવસ પ્રસન્નતાનો અનુભવ થશે. -ગુમાવેલ ધન અને માન પાછા મળશે. -ધંધાકિય આવકમાં વૃદ્ધી થશે. -નોકરીયાત વર્ગને સારા…

આ દિવસોમાં પતિ-પત્નીએ ખાસ રહેવું જોઇએ એકબીજાથી દૂર, નહી તો ઘરમાં આવશે ગરીબી

બ્રહ્મવૈવર્તપુરાણમાં, કેટલાક એવા દિવસો વિશે જણાવવામાં આવ્યું છે જે દિવસોએ પતિ-પત્નીએ એકબીજાની નજીક ન આવવું જોઈએ. આ દિવસો કોઈ પણ સ્વરૂપમાં શારિરીક સંબંધો સ્થાપિત કરવા માટે અશુભ છે. અને આમ કરનારને ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.…

આ મંત્રના જાપથી દુર થશે તમામ તકલીફો એક પળમાં,જલ્દી કરો ઉપાય

શાસ્ત્રોમાં ગાયત્રી મહિમાનો ખાસ મહિમા ગવાયો છે. ગાયત્રી મંત્રને વેદમાતા કહેવામાં આવે છે. ગાયત્રીમંત્રનો જાપ રોજ ઘરમાં કરવો જોઇએ. ગાયત્રી મંત્રના જાપ રોજ કરવાથી જીવન સાથે જોડાયેલ કેટલીય સમસ્યાઓનો ઉકેલ આવશે તેવી વાત આપણા શાસ્ત્રોમાં આલેખવામાં…

અગિયારસ+ગુરુવારના શુભ યોગમાં કરો આ ઉપાય, દૂર થશે તમામ દોષ

આ વખતે 26 એપ્રિલ, ગુરુવારે મોહિની અગિયારસ છે. ગુરુવારે ભગવાન વિષ્ણુનો દિવસ માનવામાં આવે છે, ત્યારે અગિયારસ પણ ભગવાન વિષ્ણુની તિથિ છે. એ રીતે ગુરુવારના અગિયારસ આવવાથી શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષ અનુસાર, જે લોકોની કુંડળીમાં ગુરૂ અશુભ ફળ આપી…

નાની ઉંમરમાં જ આ બાળકોએ કર્યા’ હતાં મહાન ચમત્કારિક કામ

આપણા ધર્મગ્રંથોમાં એવાં અનેક બાળકો વિશે જણાવ્યું છે જેમણે નાની ઉંમરમાં જ એવાં કામ કર્યાં, જેને કરવા કોઈના વશની વાત ન હતી. પરંતુ પોતાની ઈમાનદારી, નિષ્ઠા અને સમર્પણનાં બળથી તેમને મુશ્કેલ કામ પણ ખૂબ જ આસાનીથી કરી દીધાં. એવા જ કેટલાંક બાળકો…

જનક પુત્રી મા જાનકી જયંતી, ધરતીની પુત્રી ધરતીમાં સમાઈ

જનક નંદિની માતા જાનકી તો ભારતીય સતીત્ત્વ કે નારીનું પ્રેરક અને જીવંત પ્રતીક છે. સીતા તો જાતે સંતાપ સહન કરીને, અનેક કષ્ટ સહન કરીને, વિશેષ તેજ પ્રગટાવીને જાણે ભગવાન રામથી પણ આગળ નીકળી જાય છે. સીતાનો જન્મ પણ ચમત્કારી અને વિદાય પણ ચમત્કારી.…

જાણો – આજનો તમારો દિવસ કેવો રહેશે, રાશી ભવિષ્ય & આજનું પંચાંગ

24-04-2018 મંગળવાર માસ વૈષાખ પક્ષ સુદ તિથિ નવમી નક્ષત્ર આશ્લેશા યોગ ગંદા રાશિ કર્ક (હ,ડ) મેષ (અ.લ.ઇ) -આજનો દિવસ આનંદમાં પસાર થશે -સારા માણસોના સહવાસથી લાભ થશે. -ધંધાકિય બાબતોમાં લાભ જણાશે. -પરિવારનાં સુખમાં ઉણપ જણાશે. વૃષભ…

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ આ સમયગાળામાં આપને બધાથી વિખૂટા પડી ગયા હોવાનો અહેસાસ થાય. તમે પોતાની રીતે કામ કરવાનો નવો માર્ગ પસંદ કરી શકશો. તમારી માનસિક તાકાતને કારણે તમે એકલા પડી ગયા હોવા છતાં પણ તમે એકાંતને માણી શકશો. જોકે ગણેશજી આગામી સમયમાં લોકસંપર્કની આવશ્યકતા…