ગુજરાત આરોગ્ય અને તબીબી સેવામાં ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ એનેસ્થેટિસ્ટ, ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા (તજજ્ઞ સેવા), વર્ગ-1(ખાસ ભરતી)ના ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ તારીખ 11-02-2015 થી 26-02-2015 સુધીમાં મંગાવવામાં આવેલ છે. કુલ જગ્યા- 08 પગાર ધોરણ- 15600-39100 + ગ્રેડ…

જીઇએમઆઇમાં સીધી ભરતી

ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન (ગેમી)પોસ્ટ- સિનીયર વૈજ્ઞાનિક મદદનીશપગાર- 13700 + ગ્રેડ રૂ. 4400 જગ્યાઓ- 9 ઉંમર- 30 થી વધારે નહીં 9-2-2015 થી 25-02-2015 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે પોસ્ટ - ક્લાર્ક કમ ટાઇપીસ્ટ પગાર- 7800 + ગ્રેડ રૂ. 1900…

ઇન્સપેક્ટરની નોકરી માટે 1078 જગ્યાઓ

જો તમે પોલીસ પ્રશાસનમાં નોકરી કરવા ઇચ્છતા હોવ તો તમારા માટે સોનેરી અવસર છે. પોલીસમાં સબ ઇન્સપેક્ટરની 1078 જગ્યાઓ માટે ભરતી થવા જઈ રહી છે. જગ્યા - 1078 પદનું નામ- સબ ઇન્ટપેક્ટર લાયકાત - ગ્રેજ્યુએટ પગાર- 9300 થી 34800 + ગ્રેડ પે રૂ. 4800વય…

LLB-LLM માટે પ્રોવિઝન લિસ્ટ જાહેર

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન લો કોલેજોમાં એલએલબી અને એલએલએમમાં પ્રવેશ માટે એડમિશન કમિટી દ્વારા મોડે મોડેથી પ્‍ાણ પ્રોવિઝનલ લિસ્ટ બહાર પ્‍ાાડવામાં અાવ્યું છે. જ્યારે એલએલઅેમમાં મોક રાઉન્ડની કાર્યવાહી હાથ ધ્‍ારવામાં અાવી છે.  એલએલબી અને…

B.Com માટે ચોઈસ ફિલિંગમાં ૧૫ કોલેજ દર્શાવવી ફરજિયાત 

અમદાવાદ: ધોરણ 12 કોમર્સ પછી બીકોમ, બીબીએ, બીસીએ સહિત અન્ય કોર્સમાં વિદ્યાર્થીઓને એડમીશન મળી રહે તે માટે ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી હાથ ઘરી છે. ગત વર્ષથી ગુજરાત યુનિવર્સ‌િટીમાં લાગુ પાડવામાં આવેલ સેન્ટ્રલાઈઝ એડમીશન પદ્ધતિથી…

સરકારી શાળાનાં બાળકો ભણશે રોટરીનું ઇ-લર્નિંગ સોફ્ટવેર

રોટરી ઇન્ટરનેશનલ હવે પો‌િલયોની દેશમાંથી થયેલી નાબૂદી પછી ભણતર અને સ્વચ્છતા મિશનને અાગવી અોળખ અાપી રહી છે. ગઈ કાલે વર્ષ ૨૦૧૫-૧૬ના શ્રીલંકાના પ્રેસિડેન્ટ કે. અાર. રવીન્દ્રને જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭ સુધીમાં રોટરી દેશમાં ૮૦,૦૦૦ ટોઇલેટ…

જાપાનમાં અભ્યાસ માટે હિંદુ-હિટાચી સ્કોલપશિપ

જાણીતા અખબાર ધ હિન્દુ અને જાપાની ટેક્નોલોજી કંપની હિટાચી દ્વારા વર્ષ 1959માં હિંદુ-હિટાચી સ્કોલપશિપની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય એન્જિનિયરોને જાપાનની એડવાન્સ ટેક્નોલોજીથી પરીચિત કરાવવાના ઉદ્યેશ્ય સાથે આ સ્કોલરશિપ સ્કિમની શરૂઆત કરવામાં…

જીજીઆઇએસ શાળામાં યોજાયો વાર્ષિકોત્સવ 

શાળામાં ભણતા વિદ્યાર્થીઅોને જ્ઞાન સાથે ગમ્મત પૂરી પાડવાના ઉદ્દેશથી શરૂ કરાયેલી વૈષ્ણોદેવી પાસે અાવેલી જીજીઆઇએસ શાળામાં વાર્ષિકોત્સવ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઅોઅે પ્રેક્ષકોનાં દિલ જીતી લીધાં હતાં. નાનાં ભૂલકાંઅોઅે બે જૂના કે નવા પદાર્થની…

સાહિત્ય અને ભાષાના વિદ્યાર્થીઓ માટે લંડનમાં સ્કોલરશિપ 

લંડનની એડિનબર્ગ યૂનિવર્સિટીના ધી સ્કૂલ ઓફ લિટરેચર્સ, લેંગ્વેજ એન્ડ કલ્ચર્સ (L.L.C.) દ્વારા સ્કોલરશિપની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કોલરશિપ એકેડેમિક વર્ષ 2015-16 માટે છે. તેજસ્વી વિદ્યાર્થીઓને એડિનબર્ગ યૂનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આકર્ષિત…