સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

અમદાવાદના વટવામાં સ્થિત આ એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ સીપેટ તરીકે જાણીતી છે. સિપેટનો જીટીયુ કોડ છે 052. વટવામાં નિરમા વોસિંગ પાઉટર કંપનીની સામે સ્થિત આ સંસ્થા સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ ડિગ્રી ઇન્સ્ટિટ્યુટ છે. નેશનલ હાઇને નંબર 8 પર જશોદાનગર…

અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એંજિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

અમદાવાદમાં નરોડા વિસ્તારમાં સ્થિત આ સંસ્થા અપોલો અમદાવાદ તરીકે જાણીતી છે. અપોલો એક સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ ડિગ્રી કોલેજ છે જેનું  GTU કોડ 121 છે. કોલેજની સ્થાપના તાજેતરમાં જ વર્ષ 2014માં થઇ છે. અમદાવાદ રેલવે સ્ટેશનથી અપોલો કોલેજ 8…

મેડ‌િકલ કોલેજોના NRI ક્વોટામાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ ફરજ‌િયાત

અમદાવાદઃ અત્યાર સુધી એમબીબીએસ અને પી.જી. મેડિકલના એનઆરઆઇ ક્વોટામાં મેરીટને આધારે રાજ્યની તમામ કોલેજોમાં  પ્રવેશની  ફાળવણી થતી હતી. મન ફાવે તેમ અઢળક ડોનેશન લઈને મેરીટના નામે પાછળના દરવાજેથી યુ જી. મેડ‌િકલમાં અને પી. જી. મેડ‌િકલમાં એડમ‌િશન…

મદદનીશ ઇજનેર(સિવિલ) વર્ગ-2ની ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ નર્મદા, જળસંપત્તિ, પાણી, પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળની મદદનીશ ઇજનેર(સિવિલ) વર્ગ-2ની ભરતી માટે ઓનલાઇન અરજીઓ તારીખ 11-02-2015 થી 26-02-2015 સુધીમાં મંગાવવામાં આવેલ છે. જગ્યા- 151 પગાર- 9300 થી 34,800 + ગ્રેડ પે-રૂ.…

ગણિતના ખરાબ પરિણામ માટે તમારાં માતા-પિતા જવાબદાર

નવી દિલ્હીઃ ગણિતની પરીક્ષાનો વિચાર જ તમારા પરસેવા છોડાવી દેતો હોય છે. એના માટે મહદંશે તમારા પેરન્ટ્સનો અેટિટ્યુડ જવાબદાર હોય છે. પેરન્ટ્સની બાળકના ગણિતની પરીક્ષાની ચિંતા બાળકના પરિણામ પર અસર કરે છે. પેરન્ટ્સ બાળકને ચોક્કસ માર્ક્સ મેળવવા…

સિલ્વર ઓર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી

સિલ્વર ઓક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના કેમ્પસમાં જ આદિત્ય સિલ્વર ઓક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (ASOIT) સ્થિત છે. જેમાં કોમ્પ્યૂટર એન્જિનિયરિંગ, મિકેનિકલ એન્જિનિયરિંગ, કેમિકલ એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અને સિવિલ…

હવે ટ્વિટરથી શોધો નોકરી

લંડનઃ માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર હવે માત્ર સોશિયલ મીડિયા સુધી સીમિત રહી નથી. આ સાઇટ હવે લોકોને નોકરી શોધવામાં પણ મદદ કરી રહી છે. તાજેતરમાં ટ્વિટર દ્વારા કરાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે ૭૭ ટકા બ્રિટિશ ટ્વિટર યુઝર્સને લાગે છે કે…

ગુજરાત આરોગ્ય અને તબીબી સેવામાં પેથોલોજીસ્ટ માટેની ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ પેથોલોજીસ્ટ, ગુજરાત આરોગ્ય અને તબીબી સેવા (તજજ્ઞ સેવા) વર્ગ-1ના ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીઓ તારીખ 11-02-2015 થી 26-02-2015 સુધીમાં મંગાવવામાં આવેલ છે. જગ્યા- 26 ઉંમર - 40 વર્ષથી વધારે નહીં પગાર - 15600-39100…

MPPEBમાં બંપર વેકેન્સી, 2519 જગ્યાઓ

મધ્યપ્રદેશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડમાં બંપર વેકેન્સી પડી છે. એક સાથે 2519 પદ પર ભરતી થવા જઈ રહી છે. જો તમે પણ નોકરી ઇચ્છતા હોવ તો એપ્લાય કરી શકો છો. જગ્યાઓ- 2519 પદનું નામ- એકાઉંટન્ટ, સબ-ઓર્ડિનેટ, સબ-ઓડિટર, જૂનિયર ઓડિટરવય મર્યાદા- 18 થી…

યુનિવર્સિટીમાં સેલ્ફ ફાઈનાન્સના સાત કોર્સ એક જ સ્થળે ચાલશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીમાં ચાલતા સાત જેટલા સેલ્ફ ફાઈનાન્સ કોર્સને મર્જ કરવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા ચલાવાતા ફોરેન્સિક સાયન્સ, લાઈફ સાયન્સ, બાયોટેકનોલોજી, એમએસ ડબ્લ્યુ , પોર્ટ મેનેજમેન્ટ જેવા સાત કોર્સ અલગ અલગ…