શેરબજારમાં ધનતેરશે કાળીચૌદશઃ સેન્સેક્સમાં ૫૫૦ પોઈન્ટનો કડાકો

અમદાવાદ: ગઇ કાલે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશકુમારના નેતૃત્વમાં મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળતાં આજે શરૂઆતે અપેક્ષિત શેરબજારમાં કડાકો બોલાઇ ગયો હતો. બીએસઇ સેન્સેક્સમાં ૫૭૯ પોઇન્ટના ઘટાડે ૨૫,૬૮૫ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૭૧ પોઇન્ટના…

પીએફ ઉપર વ્યાજદર સંદર્ભે ૨૪મીએ નિર્ણયની શક્યતા

નવી દિલ્હી: રિટાયર્ડમેન્ટ બોડી ઇપીએફઓ દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬ માટે પીએફ ડિપોઝિટ ઉપર વ્યાજદરની ૨૪મી નવેમ્બરના દિવસે જાહેરાત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઇપીએફઓની ટ્રસ્ટીની બેઠખ ૨૪મી નવેમ્બરના દિવસે દિલ્હીમાં યોજાનાર છે. સત્તાવાર સૂત્રોએ…

આવક વધવાની સાથે જ સિંગતેલના ભાવે ડબે રૂ. ૧૮૦૦ની સપાટી તોડી

અમદાવાદઃ આજથી તહેવારોની સિઝન શરૂ થતાં જ રાજકોટ, ગોંડલ, જૂનાગઢ સહિત રાજ્યના અગ્રણી માર્કેટયાર્ડમાં પિલાણ માટેની મગફળીની આવક મબલખ આવતાંની સાથે જ ઓઇલ મિલો દ્વારા પિલાણ વધારાતાં બજારમાં આવક વધી છે અને તેને કારણે સિંગતેલના ડબાનો ભાવ ૧૮૦૦ની સપાટી…

નવરાત્રિમાં વાહન ચલાવવું મોંઘું પડશે?

અમદાવાદઃ અંકુશમુક્ત પેટ્રોલના ભાવ પાછલા પખવાડિયે યથાવત્ રાખ્યા હતા તો બીજી બાજુ ડીઝલના ભાવમાં ૫૦ પૈસાનો વધારો જાહેર કરાયો હતો, જોકે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં જે રીતે લાલચોળ તેજી જોવા મળી રહી છે તે આ જોતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૫૦…

સેન્સેક્સ ૭૫ પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ ચીનના નરમ ટ્રેડ ડેટાની અસરે અને એશિયાઇ શેરબજારના પ્રેશરે આજે સ્થાનિક શેરબજાર ઘટાડે ખૂલ્યું હતું. બીએસઇ સેન્સેક્સ ૭૫ પોઇન્ટના ઘટાડે ૨૬,૮૨૮, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૮ પોઇન્ટના ઘટાડે ૮૧૨૪ પોઇન્ટની સપાટીએ ટ્રેડિંગમાં છે. આજે શરૂઆતે આઇટી…