આઈટી અને ફાર્મા શેરમાં રોકાણ ફાયદેમંદ

અમદાવાદઃ શેરબજારમાં છેલ્લા કેટલાય વખતથી મોટી અફરાતફરી જોવા મળી રહી છે, પરંતુ આ વધઘટમાં આઇટી અને ફાર્માસ્યુટિકલ કંપનીના શેરો લાંબા ગાળાના રોકાણ માટે ફાયદામંદ પુરવાર થઇ શકે છે તેવો મત બજારના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. તેઓના કહેવા પ્રમાણે…

ચીન બાદ મંદીમાં હવે જાપાનનો વારો?

અમદાવાદઃ આજે શરૂઆતે મોટા ભાગનાં એશિયાઇ બજારોમા રિકવરી જોવા મળી હતી, જોકે ચીનના શાંઘાઇ શેરબજાર ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો છે.આજે શરૂઆતે નીચલા સ્તરથી ખરીદી જોવાતાં જાપાનનો નિક્કી ઇન્ડેક્સ એક ટકા સુધર્યો હતો. હેંગસેંગ ઇન્ડેક્સમાં બે…

દેવાના બોજા હેઠળ દબાયેલી ઘણી કંપનીના પ્રમોટરોએ શેર ગીરો મૂક્યા

મુંબઇઃ કંપનીઓનો લોનનો બોજો વધી રહ્યો છે ત્યારે કેટલીક કંપનીના પ્રમોટરોએ પોતાનો શેર હિસ્સો ગીરો મૂક્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓની મુશ્કેલી વધી રહી છે. આવી કંપનીના પ્રમોટરોએ મોટો હિસ્સો ગીરો મૂક્યો છે. આઇએલએન્ડએફએસ ટ્રાન્સપોર્ટના પ્રમોટરોએ…

ચીન સહિત એશિયાઈ બજારોમાં રેડ મન્ડે  

અમદાવાદઃ આજે એશિયાનાં મોટાભાગનાં શેરબજારો રેડઝોનમાં ખૂલ્યાં હતાં. ચીનના શાંઘાઈ શેરબજાર ઈન્ડેક્સમાં ૪.૫ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. ચીનમાં આર્થિક નરમાઈ જોવા મળી રહી છે તથા યુઆનનું અગાઉ અવમૂલ્યન કરાઈ ચૂક્યું છે. જ્યારે ગઈકાલે ૫૪૭ અબજ…

એફઆઈઆઈ પર મેટ ન લગાવવાની ભલામણ

નવી દિલ્હીઃ વિદેશી સંસ્થાગત રોકાણકારોને એક મોટી રાહત મળી શકે છે. સરકાર દ્વારા મેટના મુદ્દે બનાવેલી સમિતિએ એફઆઇઆઇ પર પાછલી તારીખથી મેટ નહીં લાદવાની ભલામણ કરી છે એટલું જ નહીં સરકાર પણ આ સમિતિ દ્વારા કરવામાં આવેલી ભલામણોને ગંભીરતાથી સકારાત્મક…

પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી નખાય તેવી શક્યતા

નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સતત ઘટી રહ્યા છે, જેના કારણે સ્થાનિક બજારમાં પણ ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે, પરંતુ સરકાર ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલમાં એક્સાઇઝડ્યૂટી વધારવાનો નિર્ણય લઇ શકે છે. પાછલા કેટલાય…

સ્થાનિક બજારમાં સોનાએ ૨૭,૦૦૦ની સપાટી ક્રોસ કરી

અમદાવાદઃ આજે શરૂઆતે સ્થાનિક બજારમાં સોનું ૨૭,૦૦૦ની સપાટી ક્રોસ કરી ૨૭,૧૦૦ની સપાટીએ ખૂલ્યું હતું. આમ રૂપિયાની નરમાઇ તથા આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં જોવા મળેલી આગેકૂચના પગલે સ્થાનિક બજારમાં પણ સોનામાં સુધારા તરફ ચાલ જોવા મળી હતી.વૈશ્વિક…

ત્રણ ભારતીય કંપનીને ફોર્બ્સની ૧૦૦ ઈનોવેટિવ કંપનીમાં સ્થાન

મુંબઇઃ ફોર્બ્સની ૧૦૦ ઇનોવેટિવ કંપનીની યાદીમાં ત્રણ ભારતની કંપનીે પણ સ્થાન મળ્યું છે.  આ ત્રણ કંપનીમાં હિંદુસ્તાન યુનિલિવર, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિ.નો સમાવેશ થાય છે. ફોર્બ્સની યાદીમાં પ્રથમ ક્રમે…

શેરબજારમાં કાળાં વાદળ : સેન્સેક્સ ૪૫૦ પોઈન્ટ તૂટ્યો

અમદાવાદઃ વૈશ્વિક શેરબજારના પ્રેશરે તથા સ્થાનિક બજારમાં રૂપિયો જે રીતે ગગડી રહ્યો છે તેને જોતાં બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૪૬૬ પોઇન્ટના ઘટાડે ૨૭,૧૪૧ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૪૩ પોઇન્ટ ઘટી ૮૨૨૮ પોઇન્ટની…

આગામી ૧ ઓક્ટોબરથી CNG-PNG સસ્તા થશે?

નવી દિલ્હીઃ સીએનજી અને પીએનજીના વપરાશકર્તા ગ્રાહકો માટે રાહતના સમાચાર છે કે આગામી ૧ ઓક્ટોબરથી દેશભરમાં સીએનજી અને પીએનજીના ભાવમાં ઘટાડો થઇ શકે છે. પેટ્રોલિયમ મિનિસ્ટ્રીનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ સીએનજી અને પીએનજીની કિંમતમાં…