જીએસટીમાં વધારે વિલંબની સંભાવના

નવી દિલ્હી: ગુડ્સ એન્ડસ સર્વિસ ટેક્સ (જીએસટી)ને લઇને નિરાશાજનક સમાચાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ સંસદના બજેટ સત્રમાં પણ આને પસાર કરવામાં સફળતા નહી મળે તેવી શક્યતા છે. કારણ કે વિરોધ પક્ષો હાલમાં જીએસટી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે તૈયાર…

બોગસ ઈ-મેઈલ સામે આઈટી ડિપાર્ટમેન્ટે કરદાતાને ચેતવ્યા

મુંબઇ: ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ કરદાતા પાસેથી ક્રેડિટ કાર્ડના પિન અને એકાઉન્ટ સંબંધી જાણકારી માગતું નથી. જો કોઇ મેઇલ અને કોલ ઇન્કમટેક્સ વિભાગના નામે આવતો હોય તો અને આ પ્રકારની માહિતી માગવામાં આવે તો આ મેઇલ કે કોલ બનાવટી છે અને કરદાતાએ આ…

સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ ઘટાડો

મુંબઇ: શેરબજારમાં પાછલા કેટલાય સમયથી મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે અને કારોબારમાં પણ મોટો ઘટાડો થયો છે. આવા સંજોગોમાં ઘટતા જતા કારોબાર વચ્ચે બ્રોકરોએ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાં ઘટાડો કરવાની માગ કરી છે. સેબીએ પણ આ અંગે નાણાં વિભાગને…

નોકરીથી કર્મચારી ખુશ નથી, રોકવાની કવાયત!

મુંબઇ: આવનારા દિવસોમાં કંપનીઓને વફાદાર કર્મચારીઓનો સાથ છોડવો પડી શકે છે. ડેલોઇટના તાજેતરમાં બહાર આવેલા એક સર્વે રિપોર્ટમાં આ પ્રકારના સંકેતો આપવામાં આવ્યા છે. વફાદાર ૫૨ ટકા કર્મચારીઓનું આ સર્વેમાં માનવું છે કે તેઓ બે વર્ષની અંદર વર્તમાન…

સ્થાનિક બજારમાં સોનાએ ૨૮ હજારની સપાટી વટાવી

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં સોનામાં મજબૂત ચાલ જોવા મળી રહી છે અને સોનું ૧૧૭૦ ડોલરની સપાટી ક્રોસ કરી ૧૭૭૩ની સપાટીએ જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક બજારમાં પણ મજબૂત સુધારો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પાછલા છ દિવસથી સોનામાં સતત…

બજેટ પૂર્વેની અટકળોની અસર શેરબજાર પર જોવાશે

શેરબજારમાં ચાલુ સપ્તાહ દરમિયાન બંને તરફની અફરાતફરી જોવા મળી હતી. ગઇ કાલે છેલ્લે નિફ્ટી ૭,૪૫૦ પોઇન્ટની ઉપર ૮૫ પોઇન્ટના સુધારે ૭,૪૮૯ પોઇન્ટની સપાટીએ બંધ જોવાયો છે, જે એક સારા સંકેત ગણાવી શકાય, પરંતુ ચાલુ મહિનાના અંતે સરકાર બજેટ રજૂ કરનાર છે…

ચાર સપ્તાહમાં સોનામાં રૂ.૧૮૦૦નો ઉછાળોઃ ચાંદીમાં રૂ. ૧૨૦૦ વધ્યા

અમદાવાદ: સ્થાનિક બજારમાં લગ્નસરાની સિઝન તથા ઇક્વિટી બજારમાં જોવા મળી રહેલા ઘટાડાના કારણે સોના-ચાંદીમાં ઘટાડે ખરીદીના પગલે સોના-ચાંદીના ભાવમાં પાછલાં ત્રણ-ચાર સપ્તાહમાં આગેકૂચ જારી રહેલી જોવા મળી. પાછલાં ચાર સપ્તાહમાં સોનામાં ૧૦ ગ્રામ શુદ્ધ…

કર્મચારીઓ આનંદોઃ પીએફ પર નવ ટકા વ્યાજ મળશે

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન (ઇપીએફઓ) નાણાકીય વર્ષ ર૦૧પ-૧૬ માટે પીએફ પર નવ ટકા વ્યાજ આપવાની જાહેરાત તા.૧૬ ફેબ્રુઆરીએ કરી શકે છે. ઇપીએફઓ છેલ્લા બે વર્ષથી પીએફ પર ૮.૭પ ટકા વ્યાજ આપે છે. ઇપીએફઓના પરિપત્ર અનુસાર ઇપીએફઓ સેન્ટ્રલ ટ્રસ્ટી…

ખાંડના ભાવમાં આગેકૂચ, ગોળ પણ તેના પગલે…

અમદાવાદ: પાછલા છ મહિનામાં ખાંડના ભાવમાં રૂ. ૬થી ૮નો વધારો નોંધાઈ ચૂક્યો છે. ચાલુ વર્ષે શેરડીનાે પાક અપેક્ષા કરતા ઓછો આવે તેવા જુદી જુદી એજન્સીઓના બહાર આવેલા રિપોર્ટના પગલે ખાંડના હાજર બજારમાં ભાવ મજબૂત રીતે વધી રહ્યા છે અને હાલ મધ્યમ…

નોકરી ઊભી કરો અને ટેક્સમાં રાહત મેળવો

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર નવી નોકરીઓ ઊભી કરનાર કંપનીઓને બજેટમાં ટેક્સમાં રાહત આપવા સંબંધી ગંભીરતાથી વિચારી રહી છે. સરકારની એક ઉચ્ચસ્તરીય કમિટીએ આ અંગે પ્રસ્તાવ મૂક્યો છે, જેમાં કંપનીઓ બે ટકા વધારાની નોકરીઓ ઊભી કરે તો આવી કંપનીઓને ૩૦ ટકા…