ICICI બેન્કે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યો

મુંબઇ: રિઝર્વ બેન્ક દ્વારા મોનેટરી પોલિસીમાં નીતિગત વ્યાજદર વધારવાના પગલે આઇસીઆઇસીઆઇ બેન્કે પણ પોતાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદર વધાર્યા છે. આ વ્યાજદર વધારો ૧૪ ઓગસ્ટથી અમલી બની ગયો છે. એફડી પર વધેલા વ્યાજદરનો લાભ સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ…

રૂપિયો રેકોર્ડ બ્રેક તળિયાના સ્તરે, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડાકો

અમદાવાદ: ડોલરના મુકાબલે રૂપિયો ગગડવાનું અટકતો નથી. આજે ડોલરની તુલનાએ રૂપિયો ૨૯ પૈસા વધુ તૂટીને ૭૦.૧૯ની સપાટીએ ખૂલ્યો હતો. શરૂઆતે ખૂલ્યા બાદ રૂપિયો ૭૦.૩૧ની સપાટી સુધી તૂટ્યો છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું એવું તળિયાનું સ્તર છે.…

દેશની ટોપટેન ધનવાન મહિલાઓમાં ગોદરેજનાં સ્મિતા કૃષ્ણા ટોચના સ્થાને

મુંબઈ: દેશમાં સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં ગોદરેજ ગ્રૂપના સ્મિતા કૃષ્ણાએ બધાને પાછળ રાખી દીધા છે. કોટક વેલ્થ અને હુરુનના નવા રિપોર્ટમાં ગોદરેજ ગ્રૂપની ત્રીજી પેઢીની ઉત્તરાધિકારી કૃષ્ણાની સંપત્તિ ૩૭,૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ગોદરેજ…

200થી વધુ બેડ એકાઉન્ટ્સ પર રિઝર્વ બેન્કની બાજ નજર

મુંબઇ: આરબીઆઇ લગભગ ૨૦૦ બેડ લોન્સ એકાઉન્ટની તપાસ કરી રહી છે. આ કેસ ૨૦૧૧ સુધીના છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ બેન્કરપ્સી કોર્ટમાં કે ડેટ રેઝોલ્યુશન બાદ અચાનક કોઇ ગેરરીતિઓ સામે ન આવે તે માટે બેન્કોનાં ખાતાં પર નજર રાખીને વાર્ષિક…

ICICI પાસેથી વિના વ્યાજે 30 દિવસ માટે મળશે ક્રેડિટ

નવી દિલ્હી: જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા ન હો અને તમારે નાણાંની સખત જરૂર હોય તો તમે આઇસીઆઇસીઆઇ બેન્ક પાસેથી ૩૦ દિવસ માટે ઉધાર લઇ શકશો અને આ માટે તમારે કોઇ વ્યાજ પણ ચૂકવવું પડશે નહીં. આઇસીઆઇસીઆઇ દ્વારા Pay Later નામની એક યોજના જાહેર…

Stock Market: સેન્સેક્સ 150 પોઈન્ટ મજબૂતઃ નિફ્ટી 11,400ની સપાટીએ

અમદાવાદ: આજે ૧૫૦ પોઈન્ટના વધારા સાથે શેરબજારની સારી શરૂઆત થઇ હતી. સેન્સેક્સ ૧૫૦ પોઇન્ટ જેટલો મજબૂત થયો છે અને નિફ્ટી ૧૧,૪૦૦ની સપાટીએ પહોંચી ગઇ છે. આમ, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં લગભગ ૦.૫ ટકાનો વધારો નોંધાયો છે. બીએસઇનો ૩૦ શેરવાળો મુખ્ય…

31 ડિસેમ્બર, 2018થી SBIના જૂનાં ATM કાર્ડ બંધ થઈ જશે

નવી દિલ્હી: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) પોતાના જૂનાં એટીએમ કાર્ડને લઇને એક મોટું પગલું ભરવા જઇ રહી છે. બેન્ક દ્વારા પોતાના ગ્રાહકોને આપવામાં આવેલી જાણકારીમાં જણાવ્યું છે કે એસબીઆઇ જૂના મેજિસ્ટ્રિપ (મેગ્નેટિક) ડેબિટ કાર્ડ હવે ટૂંક સમયમાં…

જન ધન ખાતાંધારકોને 10,000નો મળશે ઓવરડ્રાફ્ટ

નવી દિલ્હી: સ્વાતંત્ર્ય દિન પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૨ કરોડ જનધન ખાતાંધારકો માટે એક મોટી જાહેરાત કરી શકે છે.  સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે સરકારે પોતાની ફાઇનાન્શિયલ ડ્રાઇવને બુસ્ટ કરવા માટે આ જાહેરાત કરશે. વડા પ્રધાન જનધન યોજના હેઠળ…

28 અબજ એકત્ર કરવા જેટ એરવેઝ હિસ્સો વેચશે

નવી દિલ્હી: કેશ ક્રંચનો સામનો કરી રહેલ જેટ એરવેઝે ગ્લોબલ પ્લાઇવેટ ઇક્વિટી ફર્મને પોતાનો કેટલોક સ્ટેક વેચીને ૩૫-૪૦ કરોડ ડોલર એટલે કે રૂ. ૨૮ અબજ એકત્ર કરવાનો નિર્ણય કર્યો છે. દેવું ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરી રહેલ અને પોતાનાં પરિણામોની…

મ્યુચ્યુઅલ ફંડને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે સેબીનો પ્લાન

નવી દિલ્હી: મૂડીબજાર નિયામક સેબી હવે મ્યુચ્યુઅલ ફંડના મૂડીરોકાણને વધુ આકર્ષક બનાવવા માટે આ સેક્ટરમાં ખર્ચની દૃષ્ટિએ વધુ અસરકારક બનાવવા મહત્ત્વના પગલાં લેનાર છે. મ્યુચ્યુઅલ ફંડને વધુ મજબૂત બનાવવા માટે સેબીએ એક પ્લાન નક્કી કર્યો છે. આ…