મોબાઇલથી તમે કરી શકશો ક્રેડિટ અને ડેબિટકાર્ડને લોક-અનલોક

નવી દિલ્હી: હવે તમે તમારા મોબાઇલ દ્વારા ક્રેડિટ અને ડેબિટકાર્ડને લોક કરી શકશો. લોક કર્યા બાદ તેનો ઉપયોગ ત્યારે જ થઇ શકશે કે જ્યારે તમે એ લોક ખોલશો. સરકારી ક્ષેત્રની બેન્ક કેનેરા બેન્કે એમ સર્વ નામની એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ…

જૂન ક્વાર્ટરમાં PSU બેન્કની ખોટમાં 50 ગણો વધારો

મુંબઇ: લોનની રકમ પુનઃ ભરપાઇ નહીં થતાં અને પ્રોવિઝનિંગ સતત વધવાથી જૂન ક્વાર્ટરમાં સરકારી બેન્કની ખોટ ગઇ સાલની તુલનાએ ૫૦ ગણી વધી ગઇ છે. ફ્રેશ બેડ લોન એક્યુમ્યુલેશનની ગતિ પણ મંદ પડી છે, કારણ કે લોન ડિફોલ્ટના મોટા કેસ અગાઉના ક્વાર્ટરમાં…

Stock Market: સેન્સેક્સ 200 પોઈન્ટ મજબૂતઃ નિફ્ટી 11,450ની સપાટીએ

અમદાવાદ: સારા વૈશ્વિક સંકેતોને લઇને ઘરેલું શેરબજારમાં આજે શરૂઆતના કારોબારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ૦.૫ ટકા કરતા વધારો દેખાયો છે. પ્રારંભિક કારોબારમાં સેન્સેક્સમાં ૨૦૦ પોઇન્ટ કરતા વધુ ઉછાળો આવ્યો છે અને…

કોટક મહિન્દ્રા બેન્કને આરબીઆઈનો જોરદાર ઝટકો

મુંબઈ: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની પ્રાઇવેટ સેક્ટરની અગ્રણી બેન્ક કોટક મહિન્દ્રાને જબરદસ્ત ઝટકો આપ્યો છે. આરબીઆઇએ જણાવ્યું છે કે બેન્કના ફાઉન્ડર ઉદય કોટક દ્વારા તાજેતરમાં કરવામાં આવેલ સ્ટેક સેલ રેગ્યુલેટરી નોર્મ્સની પૂર્તતા કરતું નથી.…

શેર ફ્રોડમાં વીડિયોકોનના વડા ધુત વિરુદ્ધ ચાર્જશીટ

નવી દિલ્હી: વીડિયોકોન ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન વેણુગોપાલ ધુત એક વધુ કેસમાં ફસાતા દેખાઇ રહ્યા છે. આઇસીઆઇસીઆઇ બેન્કના વડા ચંદા કોચરના પતિની સાથેના ડીલને લઇ તપાસનો સામનો કરી રહેલ ધુત વિરુદ્ધ હવે દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ (ઇઓડબ્લ્યુ) એક…

ભારત પાસે પર્યાપ્ત ફોરેક્સ રિઝર્વઃ અરૂણ જેટલી

નવી દિલ્હી: સતત ગગડી રહેલા રૂપિયા અંગે બજારની ચિંતાને દૂર કરતા કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કરન્સી બજારમાં રૂપિયાની કોઇ પણ ઊથલપાથલ કે ચડાવ-ઉતાર સામે કામ લેવા દેશ પાસે પૂરતા પ્રમાણમાં ફોરેન કરન્સી રિઝર્વ ઉપલબ્ધ છે. આ…

ICICI બેન્કે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કર્યો

મુંબઇ: રિઝર્વ બેન્ક દ્વારા મોનેટરી પોલિસીમાં નીતિગત વ્યાજદર વધારવાના પગલે આઇસીઆઇસીઆઇ બેન્કે પણ પોતાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદર વધાર્યા છે. આ વ્યાજદર વધારો ૧૪ ઓગસ્ટથી અમલી બની ગયો છે. એફડી પર વધેલા વ્યાજદરનો લાભ સામાન્ય ગ્રાહકો અને વરિષ્ઠ…

રૂપિયો રેકોર્ડ બ્રેક તળિયાના સ્તરે, સેન્સેક્સમાં 200 પોઈન્ટનો કડાકો

અમદાવાદ: ડોલરના મુકાબલે રૂપિયો ગગડવાનું અટકતો નથી. આજે ડોલરની તુલનાએ રૂપિયો ૨૯ પૈસા વધુ તૂટીને ૭૦.૧૯ની સપાટીએ ખૂલ્યો હતો. શરૂઆતે ખૂલ્યા બાદ રૂપિયો ૭૦.૩૧ની સપાટી સુધી તૂટ્યો છે, જે અત્યાર સુધીનું સૌથી નીચું એવું તળિયાનું સ્તર છે.…

દેશની ટોપટેન ધનવાન મહિલાઓમાં ગોદરેજનાં સ્મિતા કૃષ્ણા ટોચના સ્થાને

મુંબઈ: દેશમાં સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં ગોદરેજ ગ્રૂપના સ્મિતા કૃષ્ણાએ બધાને પાછળ રાખી દીધા છે. કોટક વેલ્થ અને હુરુનના નવા રિપોર્ટમાં ગોદરેજ ગ્રૂપની ત્રીજી પેઢીની ઉત્તરાધિકારી કૃષ્ણાની સંપત્તિ ૩૭,૫૦૦ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ગોદરેજ…

200થી વધુ બેડ એકાઉન્ટ્સ પર રિઝર્વ બેન્કની બાજ નજર

મુંબઇ: આરબીઆઇ લગભગ ૨૦૦ બેડ લોન્સ એકાઉન્ટની તપાસ કરી રહી છે. આ કેસ ૨૦૧૧ સુધીના છે. માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરબીઆઇ બેન્કરપ્સી કોર્ટમાં કે ડેટ રેઝોલ્યુશન બાદ અચાનક કોઇ ગેરરીતિઓ સામે ન આવે તે માટે બેન્કોનાં ખાતાં પર નજર રાખીને વાર્ષિક…