Category: Business

Stock Market: સેન્સેક્સ 200 પોઈન્ટ અપઃ નિફ્ટી 11,450ની નજીક

અમદાવાદ: શેરબજારની આજે મજબૂત શરૂઆત થઇ હતી. નિફ્ટી ૧૧,૪૮૪.૮૦ સુધી પહોંચવામાં સફળ રહી હતી, જ્યારે સેન્સેક્સ ૩૮,૦૦૦ની સપાટીને પાર કરવામાં…

1 week ago

સેબી હવે આર્થિક અપરાધીઓના ફોન ટેપ કરવા માટેની તૈયારીમાં

નવી દિલ્હી: સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) હવે ગંભીર આર્થિક અપરાધીઓ વિરુદ્ધ ગાળિયો મજબૂત કરવા જઇ રહી છે.…

2 weeks ago

એક દિવસની રાહત બાદ ફરી પેટ્રોલ-ડીઝલ મોંઘાં

નવી દિલ્હી: માત્ર એક દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે ફરી વાર વધારો ઝીંકવામાં આવ્યો છે અને આ…

2 weeks ago

તૂટતા રૂપિયાથી ચિંતિત PM મોદીએ રિવ્યૂ બેઠક બોલાવી

નવી દિલ્હી: દેશમાં એક બાજુ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાથી આર્થિક હાહાકાર મચી ગયો છે અને બીજી બાજુ ડોલર સામે રૂપિયો સતત ગગડી…

2 weeks ago

May મહિના બાદ બ્રેન્ટ ક્રૂડ પ્રથમ વખત ૮૦ ડોલરની સપાટીએ

લંડન: બ્રેન્ટ ક્રૂડ મે મહિના બાદ પ્રથમ વખત લંડનમાં પ્રતિબેરલ ૮૦ ડોલરની સપાટીને વટાવી ગયું છે. ક્રૂડ ઓઇલનાે વૈશ્વિક પુરવઠો…

2 weeks ago

ક્રૂડની કિંમત વધવાથી રાજ્યને રૂ. 22,700 કરોડનો ફાયદો

નવી દિલ્હી: રૂપિયામાં સતત ઘટાડો અને ક્રૂડ તેલની કિંમતોમાં સતત વધારાના કારણે રાજ્યને ચાલુ વર્ષના બજેટ અનુમાન કરતાં રૂ. ૨૨,૭૦૦…

2 weeks ago

હાશ! આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા નહીં, જોકે આ રાહત અલ્પજીવી

નવી દિલ્હી: છ દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થવાનો સિલસિલો આજે અટકી ગયો હતો. પેટ્રોલ અને ડીઝલના…

2 weeks ago

Stock Market: સેન્સેક્સમાં 133 પોઈન્ટનો શરૂઆતનો સુધારો ધોવાયો

અમદાવાદ: બે દિવસ સતત શેરબજારમાં ઘટાડા બાદ આજે પ્રારંભિક કામકાજમાં સેન્સેક્સ ૧૩૩ પોઇન્ટ વધીને ૩૭,૫૪૬.૪૨ પર પહોંચ્યો હતો. નેશનલ સ્ટોક…

2 weeks ago

GST રિટર્ન પર એક કરોડ સુધી ઓવરડ્રાફ્ટ મેળવો

મુંબઇ: માઇક્રો-સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) હવે પોતાના ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રિટર્ન્સના આધારે વર્કિંગ કેપિટલની જરૂરિયાત માટે તાત્કાલિક…

2 weeks ago

Stock Market : રૂપિયામાં રિકવરીઃ સેન્સેક્સ અને નિફ્ટીમાં ચઢાવ-ઉતાર

અમદાવાદ: રૂપિયામાં રિકવરી અને ગ્લોબલ માર્કેટના મિશ્ર સંકેતો વચ્ચે આજે શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં સેન્સેક્સ…

2 weeks ago