OMG! જ્યારે ટ્રેનમાં યુવક ઘોડા સાથે બેસી ગયો, જોતા રહ્યાં યાત્રીઓ…

ટ્રેનમાં બધા લોકોએ પ્રવાસ કર્યો હશે, પરંતુ જરા વિચાર કરો કે જો ટ્રેનમાં કોઇ પોતાનો ઘોડો લઇને પહોંચી જાય. આશ્ચર્ય ન કરો પરંતુ આવું હક્કીતમાં થયું છે. ઓસ્ટ્રેલિયામાં એક શખસે આમ કર્યું. યાત્રીઓથી ભરેલી ટ્રેનમાં શખસ પોતાના ઘોડા સાથે બેસી ગયો.…

OMG! ઈરાકમાં 3800 વર્ષ જૂનો શિલાલેખ મળ્યો, ગ્રાહકની સૌથી પહેલી ફરિયાદનો પુરાવો

બગદાદ: દુનિયામાં કોઇ ગ્રાહકની દુકાનદાર સાથેની ફરિયાદનો સૌથી જૂનો પુરાવો મળ્યાનો દાવો કરાયો છે. મેસોપોટેમિયા રાજ્યના ઉર શહેરમાંથી મળેલા એક શિલાલેખમાં ગ્રાહકે લખ્યું હતું કે વેપારીએ જે પ્રકારના તાંબા અંગે જણાવ્યું હતું તેવું તાંબુ આપ્યું નથી.…

OMG! જાપાનની સ્કૂલોમાં અંગ્રેજી શીખવશે રોબોટ…

ટોકિયો: જાપાનની સ્કૂલમાં અંગ્રેજી શીખવવા માટે રોબોટ તહેનાત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ રોબોટ બાળકોને અંગ્રેજીમાં વાત કરવાનું શીખવશેે. ચીનમાં વિશ્વ રોબોટ સંમેલનમાં રોબોટ ડોકટર, શિક્ષક અને સૈનિકોનું પ્રદર્શન કરવામાં આવ્યું. ચીનના આ…

OMG! છ વર્ષની બાળકીએ માતાના એમેઝોન એકાઉન્ટ પરથી જાતે ખરીધ્યાં અધધધ રમકડાં 

ન્યૂયોર્ક: હવેની જનરેશન એટલી સ્માર્ટ થઇ ચૂકી છે કે તમારે તેમની સ્માર્ટનેસનું પણ ધ્યાન રાખવું પડે છે. તમારા બાળકને તમે સ્માર્ટફોન આપી દો તો જાતે જ તેને જે જોઇએ તે ખરીદી લે છે. અમેરિકાના યુટાહમાં રહેતી ૬ વર્ષીય કેટલીન નામની છોકરીએ પોતાની…

OMG! લગ્નની પહેલી રાત્રે રૂમની બહાર બેસી રહે છે આખું ગામ! જાણો શું છે કારણ?

દુનિયામાં લગ્નને લઇને દરેક વિસ્તારે વિસ્તારે અલગ-અલગ પ્રકારનાં રીતિ રિવાજો હોય છે. કેટલીક પરંપરા તો એવી હોય છે કે જેનાં પર વિશ્વાસ કરવો એ ઘણું મુશ્કેલ થઇ જાય છે. આ દરેક પ્રકારનાં રિવાજોનું વળતર માત્ર મહિલાઓ અને છોકરીઓએ જ કેમ કરવો પડતો હોય…

OMG! હવે તૈયાર થઈ શકશે કૃત્રિમ લાકડુંઃ અસલ જેટલું જ હશે મજબૂત

બીજિંગ: દુનિયાભરમાં વૃક્ષો કપાવવાની ઘટનાના લીધે પર્યાવરણમાં ઘણા પ્રકારનાં અસંતુલન ઉદ્ભવ્યાં છે. એક બાજુ અડધી દુનિયા પાણી માટે તરસી રહી છે તો ઘણા દેશોમાં પૂર જેવી હાલત છે. આ રીતે કેટલાક દેશોમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે તો અન્ય દેશોમાં ઠંડીના…

OMG! જાપાનમાં જૂતાંમાંથી વાસ ખેંચી લેતું મશીન બનાવાયું

ટોકિયો: જાપાનમાં એક એવું મશીન લોન્ચ કરાયું છે જે જૂતાંમાંથી વાસને ખેંચી લે છે. તેની શૂ ડિઓડોરિઝર નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા માટે મશીનને કમસે કમ પાંચ કલાક સુધી જૂતાં પર ફિટ કરીને રાખવું પડે છે. આ મશીન ર૦ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. જોકે…

OMG! સિક્કા જેવડો કરોળિયા આકારનો રોબોટ સર્જરી કરશે

બોસ્ટન: રોબોટિક્સના ક્ષેત્રમાં વિજ્ઞાનીઓ ઝડપથી નવી શોધો કરી રહ્યા છે અને તેનો લાભ તબીબી અને ચિકિત્સા ક્ષેત્રમાં પણ લેવામાં આવી રહ્યો છે. વિજ્ઞાનીઓએ હવે સિક્કા આકારનો એક કરોળિયા જેવો દેખાતો રોબોટ બનાવ્યો છે, જે સર્જરીમાં ડોક્ટરોને મદદ કરશે.…

વાઈલ્ડ લાઇફમાં ગ્રેજ્યુએશન બાદ 14 ફૂટ લાંબા મગર સાથે પડાવી તસવીર

ટેકસાસ: અહીં મેકેન્જી નોલેન્ડ નામની છોકરીએ વાઇલ્ડલાઇફ એન્ડ ફિશરીઝ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ડિગ્રી લીધા બાદ તેણે ૧૪ ફૂટના ટેકસ નામના મગરમચ્છ સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે વાઇરલ થઇ ચૂકયો છે. લોકો તેની પર ખૂબ જ…

OMG! પોપકોર્નની ઊર્જાથી ચાલશે નવો રોબોટ

ન્યૂયોર્ક: વિજ્ઞાનીઓએ આકારમાં બહુ નાનકડો એક એવો રોબોટ બનાવ્યો છે કે જે પોપકોર્નની ઊર્જાથી ચાલશે. પોપકોર્નના દાણાને ગરમ કરતાં દાણાથી તે લગભગ ૧૦ ગણો વધી જાય છે. આ દાણાઓને મોટા થવામાં જે ઊર્જા ખર્ચાય છે તેનો ઉપયોગ આ રોબોટને ચલાવવામાં કરી શકાય…