મોડર્ન માણસોનાં હાડકાં પૂર્વજો કરતાં  નબળાં છે  

લંડનઃ માનવ જ્યારે શિકાર કરીને એના પર જ નભતો હતો એ સમય કરતાં અાધુનિક માણસનાં હાડકાં નબળાં છે. અા માટે શહેરીકરણ કે પોષણ જવાબદાર નથી, પણ ખેતીનો ફેલાવો અને ભ્રમણ કરવાનું બંધ થઈ ગયું એ છે. યુરોપમાંથી મળેલાં ૩૩,૦૦૦ વર્ષ પહેલાંના માનવના હાડકાંનો…

સુગંધની સંવેદના ઘટી જાય એ મૃત્યુ નજીકમાં હોવાનું એક લક્ષણ છે

ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં અાવેલી કોલંબિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ ૬૫ વર્ષથી મોટી વયનાં લગભગ ૧૨૦૦ સ્ત્રી-પુરુષોનો અભ્યાસ કરીને તારવ્યું છે કે વૃદ્ધાવસ્થામાં સ્મેલની સંવદેના ઘટી જાય એ પછી તેમનું વહેલું મૃત્યુ થવાનું જોખમ વધી જાય છે.…

ખાડાવાળા રોડથી બચવા નેધરલેન્ડની કંપનીઅે રિસાઈકલ્ડ પ્લાસ્ટિકના રોડ બનાવ્યા

ભારતનાં મોટા ભાગનાં શહેરોમાં ઊબડખાબડ રસ્તા જોવા મળે છે. સતત ભાંગી-તૂટી જતા રોડનો કાયમી ઇલાજ નેધરલેન્ડની એક કંપનીઅે શોધી કાઢ્યો છે. વોકરવેસલ્સ નામની અા કંપનીઅે નેધરલેન્ડના રોટરડેમ શહેરમાં પ્લા‌િસ્ટકની રિસાઈકલ્ડ કરેલી બોટલમાંથી રોડ બનાવ્યા…

ચામડાંના કચરામાંથી તૈયાર થઈ શકશે અેરોપ્લેન

ચેન્નાઈઃ એક બાજુ અહીં ચામડાંમાંથી જુદા અને જરૂરિયાતની બીજી વસ્તુઅો બનાવવામાં અાવે છે. તો બીજી તરફ તેના કચરામાંથી હવાઈ જહાજ પણ બનાવી શકાય છે. અા કામ એટલું મુશ્કેલ નથી. ચેન્નઈ સ્થિત સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોઅે ચામડાના ઘન…

૨૦૨૨ સુધીમાં ૪૫૦૦ કરોડના ખર્ચે ભારત બનાવશે ૭૦ સુપરકમ્પ્યૂટર્સ  

હાઈ લેવલની રિસર્ચના ભાગરૂપે ભારત સરકાર સિત્તેર જેટલાં સુપરકમ્પ્યુટર્સ વિકસાવવાનું પ્લાનિંગ કરી રહી છે. અા કમ્પ્યુટરો વિકસાવવા માટે થનારા ૪૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચને કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સ પાસેથી અપ્રૂવલ પમ મળી ગઈ છે. અા સમગ્ર…

ફેસબુકનું સોલર ડ્રોન ઊડવા માટે તૈયાર  

ફેસબુકે અાખી દુનિયામાં ઇન્ટરનેટ પહોંચાડવાના તેના Internet.org પ્રોજેક્ટનો પ્રારંભ કરી દીધો છે. અા પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય અંતરિયાળ વિસ્તારોમાં પૃથ્વીથી હજારો ફૂટ ઊંચે મહિનાઅો સુધી ઊડ્યા કરતાં ડ્રોન વિમાનો દ્વારા ઇન્ટરનેટ કને‌િક્ટ‌િવટી પૂરી…

નાસાનું અા એન્જિન પહોંચાડશે ચાર જ કલાકમાં ચંદ્ર પર

અમેરિકન અંતરિક્ષ સંસ્થા નાસા ડીપ સ્પેસ ટ્રાવેલ એટલે કે બ્રહ્માંડમાં લાંબા અંતરની મુસાફરીને અત્યંત ઝડપી બનાવવામાં લાગેલી છે એના ભાગરૂપે એણે એક એવું એન્જિન તૈયાર કર્યું છે જે પેસેન્જરને બેસાડીને પૃથ્વીથી ચંદ્ર પર માત્ર ચાર કલાકમાં પહોંચાડી…

ભૂકંપના લીધે દિવસ થઈ જાય છે ટૂંકો

નવી દિલ્હી: ભૂકંપની હજારો લોકોની જાનમાલને જ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી દિવસ પણ ટૂંકો થઇ જાય છે. ઘણી વાર પૃથ્વીનો નકશો પણ બદલાઇ જાય છે.   જાપાનમાં ર૦૦૪માં આવેલા ભૂકંપ બાદ ત્યાંના દિવસની લંબાઇ ઓછી થઇ ગઇ હતી. નાસા લેબોરેટરીમાં ભૂવિજ્ઞાની…

એક જ દિવસમાં 23 અંગાેના પ્રત્યારાેપણનો અનોખો વિક્રમ

ચેન્નઈઃ ચેન્નઈની અેપાલાે હાેસ્પિટલમાં અેક જ દિવસમાં પાંચ બ્રેેઇનડેડ દર્દીઆેનાં વિવિધ 23 પ્રકારનાં અંગાેનું જરૂરિયાતમંદ દર્દીઆેમાં પ્રત્યારાેપણ કરી આવા લાેકાેને નવજીવન બક્ષવામાં આવ્યું છે. આ અંગે હાેસ્પિટલના સ્થાપક પ્રતાપ રેડ્ડીઅે જણાવ્યું…

OMG: આ ચોકલેટ બનાવશે ત્રણ જ અઠવાડિયામાં જુવાન!! 

લંડનઃ બ્રિટનની કેમ્બ્રિજ ચોકલેટ ટેકનોલોજીના સાયન્ટિસ્ટોઅે અેસ્થેચોક નામની ચોકલેટ તૈયાર કરી છે, એમાં એટલાં ઠૂંસીઠૂંસીને એન્ટિઅોક્સિડન્ટ્સ ભર્યાં છે, જે ત્વચાને ઝટપટ યંગ, સ્મૂધ અને હેલ્ધી બનાવી દઈ શકે છે. શરીરના કોષોનું અોક્સિડેશન દ્વારા સતત…