OMG! હવે તૈયાર થઈ શકશે કૃત્રિમ લાકડુંઃ અસલ જેટલું જ હશે મજબૂત

બીજિંગ: દુનિયાભરમાં વૃક્ષો કપાવવાની ઘટનાના લીધે પર્યાવરણમાં ઘણા પ્રકારનાં અસંતુલન ઉદ્ભવ્યાં છે. એક બાજુ અડધી દુનિયા પાણી માટે તરસી રહી છે તો ઘણા દેશોમાં પૂર જેવી હાલત છે. આ રીતે કેટલાક દેશોમાં ગરમી રેકોર્ડ તોડી રહી છે તો અન્ય દેશોમાં ઠંડીના…

OMG! જાપાનમાં જૂતાંમાંથી વાસ ખેંચી લેતું મશીન બનાવાયું

ટોકિયો: જાપાનમાં એક એવું મશીન લોન્ચ કરાયું છે જે જૂતાંમાંથી વાસને ખેંચી લે છે. તેની શૂ ડિઓડોરિઝર નામ આપવામાં આવ્યું છે. આ પ્રક્રિયા માટે મશીનને કમસે કમ પાંચ કલાક સુધી જૂતાં પર ફિટ કરીને રાખવું પડે છે. આ મશીન ર૦ સપ્ટેમ્બરથી ઉપલબ્ધ બનશે. જોકે…

OMG! સિક્કા જેવડો કરોળિયા આકારનો રોબોટ સર્જરી કરશે

બોસ્ટન: રોબોટિક્સના ક્ષેત્રમાં વિજ્ઞાનીઓ ઝડપથી નવી શોધો કરી રહ્યા છે અને તેનો લાભ તબીબી અને ચિકિત્સા ક્ષેત્રમાં પણ લેવામાં આવી રહ્યો છે. વિજ્ઞાનીઓએ હવે સિક્કા આકારનો એક કરોળિયા જેવો દેખાતો રોબોટ બનાવ્યો છે, જે સર્જરીમાં ડોક્ટરોને મદદ કરશે.…

વાઈલ્ડ લાઇફમાં ગ્રેજ્યુએશન બાદ 14 ફૂટ લાંબા મગર સાથે પડાવી તસવીર

ટેકસાસ: અહીં મેકેન્જી નોલેન્ડ નામની છોકરીએ વાઇલ્ડલાઇફ એન્ડ ફિશરીઝ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ડિગ્રી લીધા બાદ તેણે ૧૪ ફૂટના ટેકસ નામના મગરમચ્છ સાથે ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો જે વાઇરલ થઇ ચૂકયો છે. લોકો તેની પર ખૂબ જ…

OMG! પોપકોર્નની ઊર્જાથી ચાલશે નવો રોબોટ

ન્યૂયોર્ક: વિજ્ઞાનીઓએ આકારમાં બહુ નાનકડો એક એવો રોબોટ બનાવ્યો છે કે જે પોપકોર્નની ઊર્જાથી ચાલશે. પોપકોર્નના દાણાને ગરમ કરતાં દાણાથી તે લગભગ ૧૦ ગણો વધી જાય છે. આ દાણાઓને મોટા થવામાં જે ઊર્જા ખર્ચાય છે તેનો ઉપયોગ આ રોબોટને ચલાવવામાં કરી શકાય…

OMG! MITના વિજ્ઞાનીઓએ વિશ્વનો સૌથી નાનો રોબોટ બનાવ્યો

નૈ‌નિતાલ: રોબોટિક્સના ક્ષેત્રમાં જે ગતિએ વિકાસ થઈ રહ્યો છે તેટલી જ ઝડપથી રોબોટ નાનો થઈ રહ્યો છે, જેમાં નેનોટેક્નોલોજીનો ઉપયોગ કરી વિજ્ઞાનીઓએ એવા સૂક્ષ્મ રોબોટની રચના કરી છે કે જેને નરી આંખથી જોઈ શકાતો નથી. ત્યારે એમઆઈટીના વિજ્ઞાનીઓએ…

વિશ્વના સૌથી નાનો શ્વાન મિરેકલ મિલિ 49 વખત ક્લોન થયો!

લંડન: દક્ષિણ કોરિયા ખાતેના સોલ ખાતે આવેલી સૂનમ બાયોટેક રિસર્ચ ફાઉન્ડેશનના સંશોધકોએ સેમ્લેરનો સંપર્ક કરી તેનું ક્લોન કરવાનો પ્રયોગ હાથ ધર્યો હતો, જેથી તેના કદનો જિનેટિક કોડ નક્કી થઈ શકે. એ માટે વિજ્ઞાનીઓ દ્વારા મિલિના કોષ કાઢી તેના…

હવે પૌષ્ટિકની સાથે રોટલી રંગીન પણ હશે

નવી દિલ્હી: હવે રોટલી, કેક અને બ્રેડને વધુ પૌષ્ટિક અને થોડાં કલરફુલ બનાવવાની રીત મળી ગઇ છે. આ માટે નેશનલ એગ્રિ-ફૂડ બાયોટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (નબી)નાં વિજ્ઞાની ડો. મોનિકા ગર્ગે અલગ પ્રકારના ઘઉંનાં બીજ તૈયાર કર્યાં છે. ડો. ગર્ગનું કહેવું…

ધરતીનું નિર્માણ 4.6 અબજ વર્ષ પહેલાં થયું હતુંઃ ભૂવિજ્ઞાનીઓનું સંશોધન

લંડન: ભૂવિજ્ઞાનીઓએ ધરતીના ઇતિહાસમાં એક નવા કાળની શોધ કરી છે. તેમણે ૪૨ સદી પહેલા શરૂ થયેલા ધરતીના ઇતિહાસને 'મેઘાલય યુગ' નામ આપ્યું છે. વિજ્ઞાનીનું માનવું છે કે આ દરમિયાન દુનિયામાં અચાનક ભયંકર દુષ્કાળ પડ્યો હતો અને તાપમાનમાં ઘટાડો થયો હતો.…

OMG! 1,000 ફૂટ ઊંચેથી આઇફોન પડ્યો, કોઈ નુકસાન ન થયુું

ન્યૂયોર્ક: અત્યાર સુધી આપણે ઘણા રિપોર્ટમાં વાંચ્યું હતું કે એપલનો આઇફોન લાંબા સમય સુધી ખરાબ થતો નથી. ફોન માટે આટલી ઊંચી કિંમત ચૂકવ્યા બાદ કોઇ પણ વ્યકિત સારી કવોલિટીની આશા રાખે છે. થોડા દિવસ પહેલાં સમાચાર આવ્યા હતા કે પાણીની અંદર પડી ગયેલો…