Browsing Category

Aastha

બુદ્ધઃ કોઈ ખોટા આડંબર નહીં માત્ર વાસ્તવિકતાની જ કરી છે વાતો

બુદ્ધ ભગવાને પોતાનો મોટા ભાગનો ઉપદેશ સૂત્રાત્મકમાં આપેલ છે. કયાંય પણ ખોટા ઓઠા અને ચમત્કાર ઉક્ત કોઈ વાત કરી જ નથી,તેઓ પ્યોરલી સત્યને વરેલા મહામાનવ હતા, તે તેમની મહાનતા છે, તેમણે માત્રને માત્ર ચારિત્ર,અને ચિત્ત શુદ્ધિ પર જ બધું જોર દીધું છે,…

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ આધ્યાત્મિક અને અંગત ક્ષેત્રે અજાણતાં જ આપની ઘણી સારી પ્રગતિ થવાની ધારણા છે એમ ગણેશજી જણાવે છે. આ તબક્કો એવો ૫ણ છે જ્યાં આપના અંગત સંબંધોની બાબતમાં આપ વધુ ઘનિષ્ઠતા અનુભવી શકશો. આ ઉ૫રાંત પ્રેમ પ્રકરણ અને લગ્ન જીવનમાં શરૂઆતમાં સર્જાયેલા…

ચારધામની યાત્રા મોંઘી પડશે, ભાડામાં 18 ટકાનો વધારો થશે

દહેરાદૂન, શનિવારઉત્તરાખંડની જાણીતી ચારધામ યાત્રા માટે જનારા યાત્રિકોને હવે તેમના ખિસ્સામાંથી વધુ રકમ હળવી કરવી પડશે. કારણ ચારધામ યાત્રાનુ સંચાલન કરનારી મુખ્ય સંસ્થા સંયુકત રોટેશન યાત્રા વ્યવસ્થા સમિતિએ આ વર્ષે ૧૮ ટકા જેટલો ભાડાંનો વધારો…

દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ

સ્વામી વિવેકાનંદ તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામનારા નરેન્દ્રના ગુરુ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમણે બધા ધર્મોની એકતા પર વિશેષ જોર આપ્યું હતું. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો…

આજે વર્ષનું પહેલું સૂર્યગ્રહણઃ જાણો આ દિવસે કયા કાર્યો કરવા પર શાસ્ત્રોમાં પ્રતિબંધ છે

વર્ષ 2018માં આપણે ચંદ્રગ્રહણ જોઈ લીધું. હવે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આજે છે. આજે રાત્રે 12.25 વાગ્યાથી શરૂ થઈને 4.18 સુધી આ સૂર્યગ્રહણ ચાલશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં.સાઉથ અમેરિકા, પ્રશાંત મહાસાગર, ચિલી, બ્રાઝિલ અને…

મથુરાનું એવું લક્ષ્મી મંદિર, જ્યાં અપરિણીત લોકો પૂજા કરે તો પરણી જાય છે…

ત્રણ લોકથી ન્યારી મથુરાનગરીમાં એક એવું પણ મંદિર છે, જ્યાં જલેબીની જોડીથી પણ પૂજા થઇ જાય છે. શ્રી મહાલક્ષ્મી જુડીવાળી દેવીના નામથી મશહૂર આ દેવી મંદિર યમુના કિનારે ગઉઘાટ પર લાલ દરવાજા વિસ્તારમાં આવેલ છે જ્યાં પહોંચવા માટે શહેરના ભીડભાડવાળા…

સ્વર્ગ નિર્બળ માટે છે જ નહીં…

માનવીનું જીવન સ્વર્ગ બને, એક સુવાસ બને, એક સૌંદર્ય બને, માનવી પરમાત્માની પ્રતિમા બને: એ થાય શી રીતે? જેને મૃત્યુ નથી તેને માનવી જાણી લે તે શી રીતે બને? મનુષ્ય પરમાત્માના મંદિરમાં પ્રવેશી જાય એ બને જ કેમ? થાય છે તો વિપરીત. શૈશવમાં આપણે…

આજે દેવોના દેવ મહાદેવનો પર્વ ‘મહાશિવરાત્રી’, શિવાલયોમાં ‘હર હર ભોલે’ ના…

આજે દેવોના દેવ મહાદેવનો પાવનવર્વ એટલે મહાશિવરાત્રી છે. આજે સોમનાથ મંદિરને પણ અદ્દભત રીતે સજાવવામાં આવ્યું છે. ગત રાત્રીએ અવનવી લાઇટીંગથી સોમનાથ મંદિરને સજાવવામાં આવ્યું હતું. આજે શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો દિવસ.…

જાણો..સાપ્તાહિક રાશિ ભવિષ્ય

મેષઃ નવી યોજનાઓના સંદર્ભે પ્રક્રિયાઓ, નવા મિત્રો સાથે તમે જોડાશો. સામાજિક રીતે તમે લોકો માટે આશાસ્‍૫દ રહેશો, પ્રશંસાપાત્ર પણ રહેશો. વૃદ્ધિ કે ૫રિવર્તનનો આ સમયગાળો ઘણે ભાગે ભૌતિક સ્વ‍રૂપે દેખાશે. નવા વ્યક્તિગત સંબંધો, વaલણોમાં ફેરફાર અને…

મહાશિવરાત્રિઃ મહાદેવને ભજવાનો અને મોક્ષ પામવાનો પવિત્ર દિવસ

મહા વદ તેરશ તા.૧૩.૦૨.૨૦૧૮, મંગળવારદર મહિનાની વદ ચૌદશ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઊજવે છે તે દિવસ મહા વદ ચૌદશ ખરેખર મહાશિવરાત્રિનું પર્વ છે. શિવરાત્રિને દિવસે દ્વાપર યુગનો પ્રારંભ…