શું તમે જાણો છો સપ્તાહમાં કેટલી વખત કોન્ડમનો ઉપયોગ કરવો જોઇએ?

0 2

કોન્ડમનો ઉપયોગ સુરક્ષિત યૌન સંબંધ માટે મહત્વનો માનવામાં આવે છે. એનાથી HIV ના ઇન્ફેક્શનથી બચી શકાય છે. પરંતુ શું તમને ખબર છે એના વધાર પડતાં ઉપયોગથી ઘણા સ્વાસ્થ્ય નુકસાન પણ થઇ શકે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે કોન્ડમનો ઉપયોગ કેટલી વખત કરવો જોઇએ.

કોન્ડમનો ઉપયોગ સપ્તાહમાં બે વખતથી વધારે કરવો જોઇએ નહીં. જો એનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો મહિલાઓની ઇચ્છા ઓછી થવા લાગે છે.

કોન્ડમના વધારે પડતાં ઉપયોગથી પ્રાઉવેટ પાર્ટમાં પ્રાકૃતિક લ્યુબ્રિકેન્ટ ઓછું થવા લાગે છે. જેના કારણે સેક્સ દરમિયાન બળતરા જેવી પરેશાનીઓ થાય છે.

કોન્ડમનો રોજે ઉપયોગથી મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં સેક્સ દરમિયાન થતો દુખાવો ખૂબ વધી જાય છે.

આ ઉપરાંત મહિલાઓમા પ્રાઇવેટ પાર્ટમાં ખણ આવવાની સમસ્યા ખૂબ રહે છે. જેના કારણે ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે.

આ ઉપરાંત મહિલાઓના પ્રાઇવેટ પાર્ટમાં સોજા આવવાનું પણ જોખમ વધી જાય છે.

જો કે પહેલી વખત સેક્સ કરી રહેલી મહિલાઓને આ વાતની જાણ હોવી જોઇએ.

loading...

Leave A Reply

Your email address will not be published.