Video : આ હોટ યુવતીની સાંપ પકડવાની ટ્રીક જોઇ ચોંકી ઉઠશો તમે

0 2

અમદાવાદ : સોશિયલ મીડિયા પર સામાન્ય રીતે ઘણા પ્રકારનાં વીડિયો વાઇરલ થતા રહે છે જેમાંથી કેટલાક એવા હોય છે કે જેને જોઇને કોઇ પણ વ્યક્તિ પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ શકે છે. થાય છે કે વિશ્વમાં એવું પણ થઇ શકે છે. પરંતુ હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. જેમાં જોઇ શકાય છે કે એક યુવતી સાપ પકડી રહી છે. આ યુવતીનાં સાંપોને પકડવાની અનોખી પદ્ધતી સામે આવી છે.

આ વીડિયોમાં જોઇ શકાય છે કે યુવતી માટીમાં એક ખાડો ખોદીને તેની નીચે એક ડબ્બો છુપાવી દે છે. તેના પર ઇંડી તોડીને લગાવી દે છે ત્યાર બાદ તે ખાડાને માટીથી ફરી ઢાંકી દેછે. તે યુવતી પરત ફરીને જ્યારે ફરી ખાડો ખોદે છે તો તેમાંથી મોટા પ્રમાણમાં સાપ મળી આવે છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો કોલબિયાનાં કોઇ ગામનો ઝ્યાં જંગલમાં રહેતી આ યુવતી સાપોનો શિકાર કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ ધૂમ મચાવી રહ્યો છે.

loading...

Leave A Reply

Your email address will not be published.