OMG! પ્રેગ્નન્સીમાં પેરાસિટામોલ લેવાથી બાળકોના બોલવાની મોડી થાય છે શરૂઆત

પ્રેગ્નન્સીના સમયે તાવ અને પીડામાંથી રાહત મેળવવા માટે મહિલા દ્વારા લેવામાં આવતી પેરાસિટામોલ ડ્રગ ધરાવતી દવાથી એવી મહિલાનાં બાળકો બોલવાનું મોડું શરૂ કરે છે અને ઘણી વાર તો બાળકને બોલતાં ૩૦ મહિનાનો સમય પણ લાગતો હોય છે.

ડોક્ટર પાસે જવાનું નાપસંદ કરતી મહિલાઓ પ્રેગ્નન્સી સમયે ડોક્ટરના આદેશોનું વ્યવસ્થિતપણે પાલન કરતી હોય છે. જોકે એક અભ્યાસમાં જણાયું છે કે ગર્ભવતી મહિલાઓને દર્દ અને તાવ આવે ત્યારે ડોક્ટરો પેરાસિટામોલ પ્રિસ્ક્રાઈબ કરે છે.

You might also like