Bumper Vacancy : ઉત્તર-સેન્ટ્રલ રેલવે (NCR)માં, જરા પણ વિલંબ કર્યા વગર કરો APPLY

ઉત્તર-સેન્ટ્રલ રેલવે (NCR)એ નોટિફિકેશન દ્વારા ‘Apprentices’ જગ્યાઓ માટે અરજી મગાવી છે. ઇચ્છુક ઉમેદવાર જલ્દી અરજી કરે.

જગ્યા : Apprentices

જગ્યાની સંખ્યા : 413

જગ્યાનું નામ :
ફિટર 195
વેલ્ડર (ગેસ અને ઇલેકટ્રિક) 102
મિકેનીક મશીન અને ઉપકરણ રખરખાવ 19
મશીનીનિસ્ટ 17
પેન્ટર 32
ક્રેઇન ઓપરેટર 04
ઇલેકટ્રીશ્યન 17
પ્રોગ્રામિંગ અને સિસ્ટમ પ્રશાસન સહાયક (સીઓપીએ) 02

યોગ્યતા : 10મું ધોરણ પાસની સાથે આઇટીઆઇમાં ડિપ્લોમા કરેલ હોવું જરૂરી

ઉંમર : 18 થી 24 વર્ષ

પસંદગીની પ્રક્રિયા : મેરિટ લિસ્ટના આધારે પસંદગી

મહત્વપૂર્ણ તારીખ : 17-03-2017

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર ‘નોર્થ સેન્ટ્ર રેલવે’ની ઓફિશિયલ વેબસાઇટ www.rrcald.org પર જઇને અરજી કરી શકે છે.

You might also like