BSNL આપી રહ્યુ છે 249માં 300 GB ઇન્ટરનેટ

મુંબઇ :  બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે 249 રૂપિયામાં 2 એમબીપીએસ સ્પીડ આપનાર 300 જીબી ઇન્ટરનેટ પ્લાન આપી રહી છે.સમગ્ર દેશમાં ટેલિકોમ સેક્ટર રિલાયંસ જીયોની સામે સ્પર્ધા કરવા આકર્ષક ઓફર આપી રહી છે.એવામાં બીએસએએલનોઆ પ્લાન આ સ્પર્ધાનોભાગ ગણી શકાય છે. બીએસએનએલના આ પ્લાનનુ નામ બીબી અનલિમિટેડ 249 છે.

જેના હેઠળ દર મહિને 240 રૂપિયા ભરવાના રહેશે અને અનલિમિટેડ ડાઉનલોડ કરી શકાશે.જો કે, આ પ્લાન દરોજ 10 જીબી/2 એમબીપીએસની મર્યાદા સાથે આપવામાં આવશે.એના પછી સ્પીડ 1 એમબીપીએસ થઇ જશે. જો કે, બીએસએનએલ આ પ્લાન મહિનાની 300 જીબી લિમિટની સાથે આપે છે.

જો એક દિવસમાં 10 જીબી ડેટાનો ઉપયોગ ના કરી શકાય તો વધેલો ડેટા બીજા દિવસના ડેટામાં એડ કરવામાં આવશે, એટલે જો 2 જીબી ડેટા એક દિવસમાં ઉપયોગ કર્યો હોય અને બીજા દિવસે 10+8 લિમિટ વધી જશે.અને જો 10 જીબી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તતો એની સ્પીડ ઘટીને 1 એમબીપીએસ થઇ જશે. 1 મહિનામાં સિક્યોરિટી ડિપોઝીટ સાથે આ પ્લાન ખરીદી શકાય છે.

બીએસએનએલ સાઇટ પર આ અંગે જાણકારી આપવામાં આવેલ છે.આ પ્લાન હેઠળ 9pm થી લઇને સવારે 7 વાગ્યા સુધી અનલિમિટેડ કોલ્સનો ઓપશન મળશે. સાથે રવિવારે પણ અનલિમિટેડ કોલની સુવિધા છે. બીએસએનએલ પોતાના ગ્રાહકો માટે 249 રૂપિયામાં 2 એમબીપીએસ સ્પીડ આપનાર 300 જીબી ઇન્ટરનેટ પ્લાન આપી રહી છે.

સમગ્ર દેશમાં ટેલિકોમ સેક્ટર રિલાયંસ જીયોની સામે સ્પર્ધા કરવા આકર્ષક ઓફર આપી રહી છે.એવામાં બીએસએએલનોઆ પ્લાન આ સ્પર્ધાનોભાગ ગણી શકાય છે. બીએસએનએલના આ પ્લાનનુ નામ બીબી અનલિમિટેડ 249 છે.જેના હેઠળ દર મહિને 240 રૂપિયા ભરવાના રહેશે અને અનલિમિટેડ ડાઉનલોડ કરી શકાશે.જો કે, આ પ્લાન દરોજ 10 જીબી/2 એમબીપીએસની મર્યાદા સાથે આપવામાં આવશે.એના પછી સ્પીડ 1 એમબીપીએસ થઇ જશે.

જો કે, બીએસએનએલ આ પ્લાન મહિનાની 300 જીબી લિમિટની સાથે આપે છે.જો એક દિવસમાં 10 જીબી ડેટાનો ઉપયોગ ના કરી શકાય તો વધેલો ડેટા બીજા દિવસના ડેટામાં એડ કરવામાં આવશે, એટલે જો 2 જીબી ડેટા એક દિવસમાં ઉપયોગ કર્યો હોય અને બીજા દિવસે 10+8 લિમિટ વધી જશે.અને જો 10 જીબી ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે એની સ્પીડ ઘટીને 1 એમબીપીએસ થઇ જશે.

1 મહિનામાં સિક્યોરિટી ડિપોઝીટ સાથે આ પ્લાન ખરીદી શકાય છે, બીએસએનએલ સાઇટ પર આ અંગે જાણકારી આપવામાં આવેલ છે.આ પ્લાન હેઠળ 9pm થી લઇને સવારે 7 વાગ્યા સુધી અનલિમિટેડ કોલ્સનો ઓપશન મળશે. સાથે રવિવારે પણ અનલિમિટેડ કોલની સુવિધા છે.

જમ્મૂ અને કશમીર અને અંદમાન નિકોબારને છોડીને બધા સર્કલમાં આ નવા યુઝર્સને આનો લાભ મળશે. વેબસાઇટ અનુસાર,શરૂઆતના છ મહિના 249 રૂપિયા પ્રતિ માસ આ પ્લાનનો લાભ મળશે એના પછી બીબીગી કોમ્બો યુએલડી 499 પ્લાનમાં કંવર્ટ થઇ જશે.

You might also like