BSFમાં સબ-ઇન્સપેકટરની જગ્યા પર પડી છે Vacancy, ગ્રેજ્યુએટ કરી શકે છે Apply

બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)માં સબ-ઇન્સપેકટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર ઇચ્છુક છે તે પહેલા આ અંગેની જાણકારી ધ્યાનથી વાંચી લે. ત્યારબાદ અરજી કરી શકે છે.

સંખ્યા : 224 જગ્યા

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએશન હોવો જોઇએ

ઉંમર : 32 વર્ષ

કેવી રીતે કરાશ  પસંદગી : લેખિત પરીક્ષા, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટના આધારે પસંદગી કરવામાં આવશે

અંતિમ તારીખ : 26 ઓક્ટોબર 2018

ફી :  અરજી માટે કોઇ ફી રાખવામાં આવેલ નથી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર 26 ઓક્ટોબર પહેલા નજીકના પરીક્ષા કેન્દ્રમાં આવશ્યક દસ્તાવેજ સાથે પોતાની અરજી મોકલી શકે છે. આ સાથે ભરતીને લઇને અન્ય જાણકારી આધિકારીક વેબસાઇટ www.bsf.nic.in પર જઇ ક્લિક કરે.

પગાર : સબ ઇન્સપેક્ટર માટે પસંદગી પામનાર ઉમેદવારને 35,500 થી 1,12,400 રૂપિયા (લેવલ-6)

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

You might also like