BSF, CRPF, CISF, ITBP, SSB માં નોકરીની તક

નવી દિલ્હી : બીએસએફ, સીઆરપીએફ, સીઆઇએસએફ, આઇટીબીપી અને એસએસબીમાં જોડવા માગતા ઉમેદરો માટે અરજી મંગાવવામાં આવેલ છે. કુલ 304 જગ્યા માટે ઇચ્છુક ઉમેદવાર 15 મે સુધીમાં અરજી કરી શકે છે.જગ્યા :  304પદનું નામ : આસિસ્ટન્ટ કમાન્ડન્ટપ્રક્રિયા : ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાશેઉંમર : 20 થી 25 વર્ષ સુધીલેખિત પરિક્ષાની તારીખ : 12 જુલાઇ, 2015વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો 

You might also like