Categories: News Business

ટીસીએસની આગેવાનીએ શેરબજારમાં ઘટાડો

[:en]Ahemdabad : Found weakness in international market and chief company in IT sector TCS’s unexpected lower result has shown dry stock from very beginning. BSE Sensex 30 discriminate recorded of 26.816, while the NSE Nifty opened 11.65 points lower at 8,120 points. Beginning today, Bharti, Airtel, Lupin, NTPC, BHEL, HUL, Sun Pharma, ONGC, Indus Ind Bank, Kotak Mahindra Bank stocks saw modest improvement move. On the other hand, ICICI Bank, Hindalco, Vedanta, Cipla and Tata Motors, one of the company’s shares fell 2.5 percent. Shares of the company declined by more than three per cent of TCS stood importantly at Rs 2500. Bank Nifty, including the IT sector, Consumer Durable, Auto, Media company has seen weakness in stocks. On the other hand, FMCG and Pharma sector recorded moderate positive move.[:de]અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં જોવા મળેલી નરમાઇ તથા આઇટી સેક્ટરની અગ્રણી કંપની ટીસીએસના અપેક્ષા કરતાં નબળાં પરિણામોએ આજે શરૂઆતે શેરબજારમાં શુષ્ક ચાલ જોવા મળી હતી. બીએસઇ સેન્સેક્સમાં ૩૦ પોઇન્ટનો ઘટાડો નોંધાઇ ૨૬,૮૧૬ પોઇન્ટ, જ્યારે એનએસઇ નિફ્ટી ૧૧.૬૫ પોઇન્ટના ઘટાડે ૮,૧૨૦ પોઇન્ટની સપાટીએ ખૂલ્યો હતો. આજે શરૂઆતે ભારતી એરટેલ, લ્યુપિન, એનટીપીસી, ભેલ, એચયુએલ, સન ફાર્મા, ઓએનજીસી, ઇન્ડસ ઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્કના શેર્સમાં સાધારણ સુધારા તરફી ચાલ જોવા મળી હતી. તો બીજી બાજુ આઇસીઆઇસીઆઇ બેન્ક, હિંદાલ્કો, વેદાન્તા, સિપ્લા અને ટાટા મોટર્સ કંપનીના શેર્સમાં એકથી ૨.૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ટીસીએસ કંપનીના શેરમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો નોંધાઇ મહત્ત્વની રૂ. ૨૫૦૦ની સપાટી તોડી છે. આઇટી સેક્ટર સહિત બેન્ક નિફ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ, ઓટો, મીડિયા કંપનીના શેર્સમાં નરમાઇ જોવા મળી છે. તો બીજી બાજુ એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાં સાધારણ સકારાત્મક ચાલ નોંધાઇ છે.[:]

divyesh

Recent Posts

બેન્ક પર ગયા વગર 59 મિનિટમાં મળશે લોન

નવી દિલ્હી: નાણાં મંત્રાલયે એમએસએમઇ લોન પ્લેટફોર્મને લઇને એક મોટો નિર્ણય કર્યો છે. આ નિર્ણય હેઠળ હવે એમએસએમઇને બેન્કની બ્રાન્ચ…

1 hour ago

ગુજરાતમાં ઓલા-ઉબેરને ફટકોઃ 20 હજાર કેબ જ રાખી શકશે

નવી દિલ્હી: ગુજરાત સરકારે રાજ્યમાં ઓલા, ઉબેર અને એપ દ્વારા કેબ સર્વિસ આપનારી કંપનીઓનું ફ્લિટ ૨૦ હજાર કેબ સુધી મર્યાદિત…

1 hour ago

‘માય બાઇક’ના ધુપ્પલ પર પાંચ વર્ષે બ્રેકઃ કોન્ટ્રાક્ટ રદ કરી દેવાયો

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓને ફરીથી શહેરમાં સાઇકલ શે‌રિંગનું ઘેલું લાગ્યું છે. આગામી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ સાઇકલ શે‌રિંગની દરખાસ્ત મૂકીને પુનઃ…

2 hours ago

મેટ્રો પ્રોજેક્ટમાં મજૂરોને ટિફિન સપ્લાયના બહાને વેપારીને 13 લાખનો ચુનો લગાવ્યો

અમદાવાદ: નરોડા રોડ પર અશોક મિલ પાસે રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા યુવક સાથે રાજસ્થાનના લેબર કોન્ટ્રાકટરે રૂ.૧૩ લાખની છેતર‌પિંડી…

2 hours ago

`આધાર’ પર સુપ્રીમ ચુકાદો: સુપ્રીમ કોર્ટે શરતો સાથે આધાર કાર્ડને આપી માન્યતા

નવી દિલ્હી: આધારકાર્ડની બંધારણીય કાયદેસરતા અને યોગ્યતાને લઇને સુપ્રીમ કોર્ટના પાંચ જજની બેન્ચે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં જણાવ્યું હતું કે આધાર…

2 hours ago

રાજ્ય સરકાર ઇચ્છે તો પ્રમોશનમાં અનામત આપી શકે છેઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સરકારી નોકરીઓમાં પ્રમોશનમાં અનામતના મામલાને સુપ્રીમ કોર્ટે સાત જજની બેન્ચ પાસે મોકલવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે નાગરાજ…

2 hours ago