Categories: Health & Fitness

શું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પછી સ્તનપાન શક્ય છે?

નવી દિલ્હી: બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ એક જાતના સર્જરી છે તેના દ્વારા બ્રેસ્ટની સાઇઝ અને શેપ બરોબર કરી શકાય છે ક્યાં તો પછા સારી બનાવી શકાય છે. આ સર્જરીમાં બ્રેસ્ટની અંદર આર્ટિફિશિયલ મટિરીયલની એક સ્તર લગાવવામાં આવે છે. ઘણા વખત એ વાત સામા આવે છે કે શું બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ પછી સ્તનપાન એટલે કે બ્રેસ્ટફીડિંગ કરાઇ શકાય છે.

જાણકારો પ્રમાણે બધા પ્રકારના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટથી સ્તનપાન એટલે કે બ્રેસ્ટફીડિંગમાં સમસ્યા થતી નથી. સામાન્ય રીતે 3 જાતના બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. ઇમ્પ્લાન્ટની એક્જીલરી ટેકનોલોજીમાં બગલની નાચેના ભાગમાં ચીરો પાડીને ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે. બગલની આસપાસ માંસપેશિયો બ્રેસ્ટ અને મિલ્કથી મળેલી હોતી નથી, એટલે આવા ઇમ્પ્લાન્ટથી બ્રેસ્ટફીડિંગમાં કોઇ અસર થતી નથી.

ઇન્ફ્રા મેમરી ટેકનોલોજીમાં બ્રેસ્ટની નીચે ચીરો પાડવામાં આવે છે. એક્જીલરી ટેકનોલોજીની જેમ આ પણ સુરક્ષીત છે, અને બ્રેસ્ટફીડિંગ માટે પ્રતિકારક્ષમ હોતું નથી. સાથે સ્તનમાંથી દૂધ પણ સરળતાથી નીકળે છે. ભારતમાં ઇમ્પ્લાન્ટ માટે સામાન્ય રીતે આ બે રીત આપનાવામાં આવી છે. આનાથી બ્રેસ્ટફીડિંગની સમસ્યા થતી નથી, જો કે  તેના પરિણામ પણ સારાં નીકળે છે. ઇમ્પ્લાન્ટ પછી સ્તન પણ નેચરલ દેખાય છે અને નિશાન પણ પડતાં નથી.

પેરિઆરિઓલર તરીકે બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ સારું નથી માનવામાં આવતું નથી. આવી રીતેના પસંદગી કરવી જોઇએ નહીં. તેમાં નિપ્પલ પાસે ચીરો લગાવામાં આવે છે. જેનાથી તે પેશીઓને નુકસાન પહોંચાડે છે. જે બ્રેસ્ટફીડિંગ માટે જરૂરી છે. તેનાથી દૂધ નિકાળવાનો રસ્તો બંધ થઇ જાય છે.

Krupa

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

6 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

6 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

7 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

9 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

10 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

10 hours ago