Categories: Recipes

બ્રેડ-બટાકાની કચોરી

સામગ્રી

10-15 નંગ બ્રેડ

4 બાફેલા બટાકા

1 ચમચી આદુ, મરચા, લસણની પેસ્ટ

1 ચમચી લીલા ધાણા, ઝીંણા સમારેલા

½ ચમચી ગરમ મસાલો

1 ચમચી લાલ મરચા પાવડર

1 ચમચી ચાટ મસાલો

½ ચમચી રાઇ જીરા

મીઠું સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક વાસણમાં બાફેલા બટાકાને મેશ કરી લો. તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ એડ કરો. ત્યાર બાદ ગરમ મસાલો એડ કરીને બરોબર મિક્સ કરી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરો અને રાઇ જીરૂ એડ કરો. હવે  તેમાં તૈયાર બટાકાનો મસાલો એડ કરીને થોડી વાર માટે મિશ્રણને ગરમ કરો. બટારાનું મિશ્રણ જ્યારે ઠંડુ થઇ જાય ત્યારે તેના ગોળ લુવા બનાવી દો. હવે બ્રેડની સ્લાઇઝની કિનારી હટાવી દો. ત્યાર બાદ બ્રેડને પાણીમાં ડુબાળીને બહાર કાઢી લો.  હવે બ્રેડ પર તૈયાર મસાલાની ગોળી વાળી અને બ્રેડને કચોરીના શેઇપમાં ફોલ્ડ કરી દો. તૈયાર કચોરીને નોનસ્ટિક પેનમાં બ્રાઇન કલરની શેકી લો. બ્રેડ આલુ કચોરીની ચટણીને સોસ અથવા તો ચટણી સાથે સર્વ કરો.

Navin Sharma

Recent Posts

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

13 mins ago

કેન્દ્ર સરકાર ૧૪ મેગા નેશનલ એમ્પ્લોઈમેન્ટ ઝોનની કરશે રચના

નવી દિલ્હીઃ રોજગાર મોરચે સતત ચોમેરથી ટીકાનો સામનો કરી રહેલ કેન્દ્રની મોદી સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે એક મોટી યોજના…

25 mins ago

ભરેલાં ટામેટાં બનાવો આ રીતે ઘરે, ખાશો તો આંગળા ચાટતા રહી જશો

બનાવવા માટેની સામગ્રી: લાલ કડક ટામેટાં: ૧૦ જેટલાં નાના ઝીણું ખમણેલું લીલું કોપરું: ૪ ચમચાં આખા ધાણાં: ૪ ચમચા મરીઃ…

35 mins ago

નહેરુનાં કારણે આજે એક ચા વાળો બન્યો દેશનો વડા પ્રધાનઃ શશી થરુર

નવી દિલ્હીઃ કોંગ્રેસનાં નેતા શશી થરુરે વધુ એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે નિશાન સાધ્યું છે. શશી થરુરે એક…

1 hour ago

ફિટનેસ અંગે પરિણીતિએ કહ્યું,”ખાણી-પીણીમાં રાખવું પડે છે ખૂબ ધ્યાન”

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ છ વર્ષની કારકિર્દીમાં જે ફિલ્મો કરી તેમાંથી કેટલીક હિટ રહી તો કેટલીક ફ્લોપ. તાજેતરમાં તેની 'નમસ્તે…

2 hours ago

જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ…

2 hours ago