BPSCમાં નોકરીની તક, 30 એપ્રિલ પહેલા કરો અરજી

નવી દિલ્હી: જો તમે બિહાર પબ્લિક સર્વિસ કમીશનમાં નોકરી કરવાનું સ્વપ્ન જોઇ રહ્યાં હોય તો તે પુરુ કરવાનો સમય આવી ગયો છે. BPSCમાં એકસાથે 570 જગ્યા ખાલી પડી છે. BPSCમાં જો અરજી કરવા ઇચ્છતા હો તો 30 એપ્રિલ સુધીનો સમય છે.

જગ્યા: 570

પદનું નામ: ડેન્ટિસ્ટ

ઉંમર: 21 થી 37 વર્ષ

પ્રક્રિયા: લિખીત પરિક્ષા અને ઇન્ટરવ્યુંના આધારે

પગાર: 9300-34800

છેલ્લી તારીખ: 30 એપ્રિલ

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like