IRCTC પર ટિકિટ બુક કરાવવું થયું મોંઘુ, દર ટિકિટ પર લાગશે ચાર્જ

રેલવે મુસાફરી હજી વધુ ખર્ચાળ બનશે. ઓનલાઇન ટિકિટો બુકિંગ કરનારા પેસેન્જરો IRCTCની વેબસાઈટ સિવાય અન્ય જગ્યાએ ટિકિટ પર બુક કરવા માટે વધારાના પૈસા ખર્ચવા પડશે.

અહીંથી બુકિંગ કરતી વખતે મોંધુ પડશે
જો તમે ટ્રેનની ટિકિટ મોબાઇલ વૉલેટ અથવા વેબસાઇટ એચલે પેટીએમ, મોબિકિક, મેકમાઈટ્રિપ, યાત્રા અને ક્લિયરટિપ વગેરે વાપરો, તો પછી વધુ પૈસા ખર્ચવા તૈયાર રહેજો. હવે આ વેબસાઇટ્સ અને મોબાઇલ વૉલેટ પર વધારાનો ટેક્સ એટલે 12 રૂપિયા વધુ ચૂકવવા પડશે.

કંપનીઓ પાસેથી વસુલસે ચાર્જ
IRCTC આ સિવાયની અન્ય કંપનીઓ પાસેથી વાર્ષિક જાળવણીના ચાર્જ વસૂલ કરશે. આ ઉપરાંત, તેમને 5 રૂપિયાની ડિસ્પ્લે જાહેરાતો અને આ કંપનીઓ પર રૂ. 15નું કેશબેક મળશે. જો કોઈ કંપની તેની વેબસાઇટ પર કોઈ તૃતીય પક્ષ ઉત્પાદકો વેચે છે તો તેના પર પ્રતિ ટિકિટ 25 રૂપિયા વધુ લેવામાં આવશે.

Janki Banjara

Recent Posts

ભારત-બાંગ્લાદેશ વચ્ચેની મિત્રતા પાઇપલાઇન અને રેલ્વે પ્રોજેક્ટનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન

ન્યૂ દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની PM શેખ હસીનાએ મંગળવારનાં રોજ સંયુક્ત રૂપથી ભારત-બાંગ્લાદેશ મિત્રતા પાઇપલાઇન અને ઢાકા-ટોંગી-જોયદેબપુર રેલ્વે…

42 mins ago

NASAનાં ગ્રહ ખોજ અભિયાનની પ્રથમ તસ્વીર કરાઇ રજૂ

વોશિંગ્ટનઃ નાસાનાં એક નવા ગ્રહનાં શોધ અભિયાન તરફથી પહેલી વૈજ્ઞાનિક તસ્વીર મોકલવામાં આવી છે કે જેમાં દક્ષિણી આકાશમાં મોટી સંખ્યામાં…

2 hours ago

સુરત મહાનગરપાલિકા વિરૂદ્ધ લારી-ગલ્લા અને પાથરણાંવાળાઓએ યોજી વિશાળ રેલી

સુરતઃ શહેર મહાનગરપાલિકાની કચેરીએ નાના વેપારીઓ એકઠા થયાં હતાં. લારી-ગલ્લા, પાથરણાંવાળાઓએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. પાલિકાની દબાણની કામગીરીનાં કારણે…

3 hours ago

J&K: પાકિસ્તાની સેનાનું સિઝફાયર ઉલ્લંધન, આંતરરાષ્ટ્રીય બોર્ડરેથી BSF જવાન ગાયબ

જમ્મુ-કશ્મીરઃ આંતરરાષ્ટ્રીય સીમા પર સીમા સુરક્ષા બળ (BSF)નો એક જવાન લાપતા બતાવવામાં આવી રહેલ છે. અધિકારીઓએ જણાવ્યું કે, મંગળવારનાં રોજ…

3 hours ago

IND-PAK વચ્ચે 18 સપ્ટેમ્બરે હાઇ વોલ્ટેજ મુકાબલો, જાણો કોનું પલ્લું પડશે ભારે…

ન્યૂ દિલ્હીઃ એશિયા કપ 2018ની સૌથી મોટી મેચ આવતી કાલે એટલે કે બુધવારનાં રોજ સાંજે 5 કલાકનાં રોજ દુબઇમાં ભારત-પાકિસ્તાનની…

5 hours ago

ભાજપની સામે તમામ લોકો લડે તે માટે મહેનત કરીશઃ શંકરસિંહ વાઘેલા

ગાંધીનગરઃ સમર્થકો સાથે યોજાયેલી બેઠક બાદ શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું. જેમાં તેઓએ રાજનીતિમાં નવી ઇનિંગને લઇ મહત્વની જાહેરાત…

6 hours ago