Categories: Entertainment

OMG! SRKની પાર્ટીમાં દીપિકા પાદુકોણે ફરી પહેર્યો તેનો જૂનો ડ્રેસ

એવું ભાગ્યે જ થતું હોય છે બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ પોતાની સ્ટાઇલથી લોકોને નિરાશ કરે..દીપિકાના આઉટફિટ હંમેશા એલિગન્ટ અને બ્યૂટિફૂલ હોય છે. પરંતુ તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે દીપિકા પણ નોર્મલ ગર્લ્સની જેમ પોતાના કપડાં પહેરવાનું રિપીટ કરે છે.

2 નવેમ્બરે શાહરૂખ ખાનની બર્થ ડે પર શાહરૂખ પોતાના ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સની સાથે અલીબાગમાં હતો, ત્યારે દીપિકા પણ ત્યાં હાજર હતી. દીપિકાએ ત્યાં ખૂબ જ બ્યૂટિફૂલ સફેદ કલરની લેસવાળી ડ્રેસ પહેર્યો હતો.

બોલિવુડમાં જ્યાં એરપોર્ટ લૂક માટે પણ એક્ટર્સ હંમેશા તૈયાર રહેવું પડે છે, ત્યારે દીપિકાએ સાબિત કરી દીધુ કે તે એક નોર્મલ ગર્લ જ છે જેને પોતાના ફેવરિટ ડ્રેસ ફરી પહેરવા ગમે છે.

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

50 mins ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

56 mins ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

1 hour ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

1 hour ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

1 hour ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

2 hours ago