VIDEO: સલમાનનો કેસ જે લડશે તેને ગુમાવો પડશે જીવ, ગેંગસ્ટર રવિ પૂજારીનો Vtv પર ખુલાસો

ગેંગસ્ટર રવિ પૂજારીએ વીટીવી સાથેની વાતચીતમાં સલમાન ખાનનાં વકીલને ધમકી આપી હોવાનું સ્વીકાર્યું છે. તેણે સલમાનનાં વકીલને સલમાનનો કેસ ન લડવાની ધમકી આપી હતી. સલમાનનાં વકીલ મહેશ બોરા અને તેનાં પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

એ વાત રવિ પૂજારીએ વીટીવી સાથેની વાતચીતમાં સ્વીકારી હતી. રવિ પૂજારીએ ધમકી આપતાં કહ્યું હતું કે,”સલમાનનો કેસ જે વકીલ લડશે તેને પોતાનો જીવ ખોવો પડશે. એટલું જ નહીં રવિ પૂજારીએ સલમાનનાં વકીલને કેસ છોડી દેવાં પણ ધમકી આપી હતી. ગેંગસ્ટર રવિ પૂજારીનું માનવું છે કે,”સલમાન ખાનને પાંચ વર્ષની સજા થવી જ જોઈએ અને તે માટે તેનાં વકીલે કેસમાંથી હટી જવું જોઈએ.”

રવિ પૂજારી બાત કર રહા હું
રવિ પૂજારી બાત કર રહા હું
અભી આ રહી હૈ આવાજ?
કાફી લોગોં કા ફોન આયા હૈ, મૈંને સલમાન ખાન કે વકીલ કો ધમકી દી હૈં, તો સોચા આપકે સાથ બાત કર લૂં. મેરે કો કાફી મેસેજિસ આ રહેં હૈં કી આપ હમેં ઈન્ટર્વ્યૂં દો. તો મૈંને સોચા આપકો કોલ કર દૂં. લેકિન ઈન્ટર્વ્યૂં તો નહીં દેના હૈ મગર આપ સે કન્ફર્મ કર દૂં.

સલમાન કે વકીલ કો મૈંને હી ધમકી દીયા થાના. મહેશ બોરા કો મૈંને હી ધમકી દીયા થા. હિટ એન્ડ રન કેસમેં છે લોગ કો માર દીયે. પોલિટિકલ પાવર ઔર ઉસકે પૈસે. મૈં ચાહતા હૂં યે જો રાજસ્થાનમે ઉસને જો હંટિંગ કિયા હૈ ના ઉસમેં ઉસે સજા લગે. મૈંને ઈસલિયે ઉસકે વકીલ કો ધમકી દીયા હૈ કી વો કેસ છોડ દે.

You might also like