VIDEO: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે BJPએ શરૂ કરી કવાયત

ગાંધીનગરઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા ચૂંટણીનાં ઉમેદવારોની પસંદગી માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં પાર્લામેન્ટરીની બેઠક યોજાશે.

આ બેઠક 18થી 20 જાન્યુઆરીનાં રોજ મળશે. આ બેઠકમાં તાલુકા અને જીલ્લા પંચાયતનાં ઉમેદવારોની પંસદગી કરવામાં આવશે. આ ઉપરાંત આ બેઠકમાં નગરપાલિકાનાં ઉમેદવારોની પણ પસંદગી કરવામાં આવશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે BJPએ શરૂ કરી ક્વાયત
ઉમેદવારોની પસંદગીને લઇ BJP કરશે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
18થી 20 જાન્યુઆરીએ BJPની પાર્લામેન્ટરી બોર્ડની મળશે બેઠક
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મળશે બેઠક
બેઠકમાં તાલુકા અને જિલ્લા પંચાયતોનાં ઉમેદવારની પસંદગી થશે
નગર પાલિકાઓનાં ઉમેદવારોની પણ થશે પસંદગી

You might also like