Categories: Gujarat

ભાજપના પ્રદેશ પ્રમુખ પદે કાલે વિજય રૂપાણીના નામની વિધિવત્ જાહેરાત

અમદાવાદ: આવતીકાલે ૧ર.૩૯ના વિજય મુહૂર્તમાં ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે વિજય રૂપાણીનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સૌરાષ્ટ્ર સહિત હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટી પડશે. સવારે ઉમેદવારી કરશે અને ૧ર.૩૯ કલાકે તેમના નામની વિધિવત જાહેરાત થશે.

વિજય રૂપાણી સૌરાષ્ટ્રના છે. પાણી પુરવઠા અને વાહન વ્યવહાર પ્રધાન છે. તેઓ જૈન સમાજમાંથી પ્રદેશ મહામંત્રીપદ સહિતના સંગઠનમાં તેમણે લાંબી મજલ કાપી છે. આવતી કાલે વિજય રૂપાણી પદગ્રહણ કરે ત્યારે મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી કાર્યકર્તાઓ અને આગેવાનો કમલમ ખાતે ઉમટી પડશે. સત્તાવાર જાહેરાત બાદ તેઓ કાર્યકર્તાઓને સંબોધિત કરશે. ગુજરાત ભાજપના ઇતિહાસમાં પહેલી વાર જૈન સમાજના અગ્રણી પ્રદેશ પ્રમુખ બનશે.

divyesh

Recent Posts

રાજકોટઃ લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થતાં ખેડૂતોને રોવા દહાડો

રાજકોટઃ શહેરનાં માર્કેટિંગ યાર્ડમાં લસણનાં ભાવમાં એકાએક ઘટાડો થયો છે. હાલમાં એક મણ લસણનો ભાવ 20થી 150 સુધી નોંધાયો છે.…

38 mins ago

બુલેટ ટ્રેનઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટનું જાપાની એજન્સીએ અટકાવ્યું ફંડીંગ, લાગી બ્રેક

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને એક મોટો ઝટકો લાગ્યો છે. આ પ્રોજેક્ટને લઇ ફંડિંગ કરતી જાપાની કંપની જાપાન…

1 hour ago

વડોદરાઃ પોલીસે કાઢ્યો નવો ટ્રેન્ડ, આરોપીને કૂકડો બનાવતો વીડિયો વાયરલ

વડોદરાઃ શહેર પોલીસે હવે આરોપીઓ સામે લાલ આંખ કરી છે. વડોદરા પોલીસે ખંડણી, હત્યા અને અપહરણ સહિતનાં અનેક ગુનામાં સંડોવાયેલો…

2 hours ago

ભાજપ મહાકુંભથી PM મોદીનો પડકાર,”જેટલો કાદવ ઉછાળશો એટલું કમળ વધારે ખીલશે”

મધ્યપ્રદેશઃ આ વર્ષનાં અંતિમ સમયે ચૂંટણી યોજાવાની છે. ત્યારે એવામાં 15 વર્ષોથી સત્તા પર પગ જમાવેલ ભાજપ સરકાર જ્યાં વિકાસનાં…

3 hours ago

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને કર્યા ઠાર

શ્રીનગરઃ નોર્થ કશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં સોપોરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે અથડામણ શરૂ થઇ ગઇ છે. રિપોર્ટનાં જણાવ્યા અનુસાર સેના, એસઓજી…

4 hours ago

‘મોદીકેર’ સ્કીમથી પ્રથમ દિવસે જ 1,000થી વધુ દર્દીઓ લાભાન્વિત

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કર્યાના ર૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના (પીએમજેએવાય) મોદીકેર…

4 hours ago