PM મોદીએ લોકસભા ચૂંટણી 2019નું આપ્યું નવું સૂત્ર,”અજય ભારત, અટલ ભાજપ”

ન્યૂ દિલ્હીઃ આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીનો રૂખ નક્કી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારનાં રોજ “અજય ભારત, અટલ ભાજપા”નું નવું સૂત્ર આપ્યું અને કહ્યું કે, 2019ની ચૂંટણીમાં ભાજપને કોઇ ચેલેન્જ નજર નથી આવતી કેમ કે પાર્ટી સત્તાને જનતાની વચ્ચે કામ કરવાનું ઉપકરણ સમજે છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનાં બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીનાં સમાપન સંબોધનને વિશે સંવાદદાતાઓની જાણકારી આપતા કહ્યું કે પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં ભાજપ બે દશકોથી વધુ સમયથી સત્તામાં છે કેમ કે પાર્ટી સત્તાને સેવા કરવાનું સાધન માને છે.

પ્રસાદે કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે અટલજીએ ભાજપનાં વિચાર, સંસ્કાર અને નેતૃત્વને એક નવી ઉંચાઇ આપી. તેઓએ કહ્યું કે, આજે પાર્ટીનો સૂરજ તો ચાલ્યો ગયો પરંતુ તેઓની જેવાં કાર્યકર્તાઓનાં રૂપમાં જે એક્ટરો છે તેઓએ પોતાની ચમક વધારીને વિચારધારાનાં પ્રકાશને આગળ ફેલાવવાનો છે. મોદીએ રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પોતાનાં ભાષણમાં “અજય ભારત અટલ ભાજપ”નું સૂત્ર આપ્યું.

Dhruv Brahmbhatt

Recent Posts

ચીકૂ બરફી… આ રીતે બનાવો ઘરે.. બાળકોને પડશે પસંદ

કેટલા લોકો માટે - 5 સામગ્રી : ચીકૂ-5 થી 6, ઘી-2 ટેબલ સ્પૂન, દૂધ- 2 કપ, ખાંડ-4થી 5 ટી સ્પૂન,…

2 mins ago

TVS Star City+ હવે નવા લૂકમાં, જાણો શું છે કિંમત..

આગામી તહેવારને ધ્યાનમાં લઇને TVS કંપની પોતાના પોપ્યૂલર 110cc કમ્પ્યૂટર બાઇક TVS Star City+ ના નવા ડૂઅલ-ટોન વેરિએન્ટને લોન્ચ કરી…

15 mins ago

ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓનો ‘મહાકુંભ’, PM મોદી-અમિત શાહ એક મંચ પર મળશે જોવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી ભાજપના લાખો કાર્યકર્તાઓને સંબોધિત કરી મધ્યપ્રદેશમાં ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ…

57 mins ago

ટ્રમ્પે સુષ્માને કહ્યું, I Love India, મારા મિત્ર PM મોદીને મારી સલામ કહેજો…

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયા એકબીજાને ખબર અંતર…

59 mins ago

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

10 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

10 hours ago