VIDEO: ભાજપ ટૂંક સમયમાં વિધાયક મંડળની કરશે જાહેરાત

ચૂંટણીમાં ભાજપની જીત થયા બાદ હાઈ કમાન્ડ દ્વારા હવે મંત્રીમંડળની જાહેરાત કરવામાં આવી શકે છે. દિલ્હીમાં મળેલી પાર્લીમેન્ટરી બોર્ડની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે આ મામલે અરૂણ જેટલી, સરોજ પાંડે નિરીક્ષક કરવા માટે ગુજરાતમાં આવશે.

આગામી 2થી 3 દિવસમાં વિધાયક મંડળની બેઠક યોજાશે. ત્યાર બાદ ભાજપ દ્વારા વિધાયક મંડળની જાહેરાત કરવામાં આવશે. ભાજપ વિધાયક મંડળની ટૂંક સમયમાં જાહેરાત થશે. અરૂણ જેટલી, સરોજ પાંડે અને નિરીક્ષક તરીકે ગુજરાત આવશે.

ભાજપ વિધાયક મંડળની થશે જાહેરાત
ટૂંક સમયમાં ભાજપ કરશે જાહેરાત
અરૂણ જેટલી, સરોજ પાંડે આવશે ગુજરાત
દિલ્હીમાં યોજાઈ પાર્લામેન્ટરીની બોર્ડની બેઠક
આ બેઠકમાં લેવાયો નિર્ણય
2થી 3 દિવસમાં મંડળની બેઠક મળશે

You might also like