Video: ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી?

ભાજપે પ્રથમ તબક્કાના 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. જો કે પ્રથમ તબક્કાની ચૂંટણી 89 સીટો પર થવાની છે, પરંતુ ભાજપે 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે આ ઉમેદવારો પોતપોતાના વિસ્તારોમાં પ્રચાર પ્રસાર કરશે. આ યાદીમાં મોટામોટા નેતાઓને રિપીટ કરવામાં આવ્યા છે. આ યાદી  પ્રમાણે રાજકોટ પશ્ચિમમાંથી વિજય રૂપાણી અને મહેસાણાથી નીતિન પટેલ ચૂંટણી લડશે.

List-BJP

 

 

 

 

 

 

 

 

 


જુઓ આ યાદી અંગેનો વીડિયો…

  • ભાજપે 70માંથી 49 નામો રિપીટ થયા
    પાટીદાર સમુદાયના 15 લોકોને ટિકીટ અપાઈ
    કોંગ્રેસમાંથી આવેલા 5 ઉમેદવારોને ટિકીટ અપાઈ
    70નામોમાંથી 3 મહિલા ઉમેદવારો
You might also like