VIDEO: ભાજપનાં સરપંચ અભિવાદન કાર્યક્રમ અંગે ભરતસિંહ સોલંકીએ આપી પ્રતિક્રિયા

0 28

ગાંધીનગરઃ ભાજપનાં સરપંચ અભિવાદન કાર્યક્રમ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે,”ભાજપનો આ કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તૈયારીનો જ એક ભાગ છે.

હકીકતમાં ભાજપે સરપંચોનાં અધિકારો લઈ લીધાં છે. આ કાર્યક્રમમાં સરપંચ સિવાયનાં લોકો આવ્યાં હતાં. જેટલાં પ ણ ગણ્યા ગાંઠયા સરપંચો આવ્યાં તે ડરનાં માર્યા આવ્યાં હતાં.”

ભાજપનાં સરપંચ અભિવાદન કાર્યક્રમ અંગે ભરતસિંહનું નિવેદન
ભાજપનો કાર્યક્રમ લોકસભાની ચૂંટણીની તૈયારીનો ભાગ: ભરતસિંહ
ભાજપે સરપંચનાં અધિકારો લઇ લીધાં છે: ભરતસિંહ
સમારોહમાં સરપંચ સિવાયનાં પણ લોકો હતાં: ભરતસિંહ
સરપંચો ડરનાં માર્યા આવ્યાં હતાં: ભરતસિંહ

loading...

Leave A Reply

Your email address will not be published.