Categories: India

આડવાણીએ મોદી સરકારની કરી પ્રશંસા, બે વર્ષનો કાર્યકાળ રહ્યો સારો

દેશના પૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણીએ મોદી સરકારના બે વર્ષના કાર્યકાળની પ્રશંસા કરી છે. આડવાણીએ જણાવ્યું કે દેશની જનતાએ જે આશા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકાર પર વિશ્વાસ મુક્યો હતો તેના પર તે તેના પર ખરી ઉતરી છે.

ભાજપના વરિષ્ઠ નેતા ઋષિકેશ જઇ રહ્યા હતા ત્યારે પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રની મોદી સરકારની પ્રશંસા કરી હતી. તેમજ અડવાણીએ મોદી સરકારના બે વર્ષના કાર્યકાળને શ્રેષ્ઠ ગણાવ્યો હતો. અડવાણીએ કેન્દ્ર સરકારની નીતિઓ વખાણ કરતાં કહ્યું હતું કે મોદી સરકારનો બે વર્ષના કાર્યકાળ જનતાની અપેક્ષા કરતાં પણ વધુ સારો રહ્યો.

ઉલ્લેખનીય છે 26મે ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના બે વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે. મોદી સરકારના બે વર્ષ પૂરા થતાં ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી ‘વિકાસ પર્વ’ કાર્યક્રમ આયોજન કરવામાં આવશે. જેના અંતર્ગત 26 મેના રોજ અડવાણી અમદાવાદમાં પક્ષના કાર્યકર્તાઓ તેમજ જનતાને સંબોધન કરશે.

divyesh

Recent Posts

ગોવા સરકારનું નેતૃત્વ મનોહર પર્રિકર જ કરશેઃ અમિત શાહ

ન્યૂ દિલ્હીઃ તમામ વિવાદો પર વિરામ લગાવતા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આખરે સ્પષ્ટ કરી દીધું છે કે, મનોહર પર્રિકર…

12 hours ago

મોઢેરા સૂર્યમંદિરમાં પ્રવેશ ફીનો ચાર્જ વધારતા પર્યટકોમાં રોષ

મહેસાણા: મોઢેરાનું ઐતિહાસિક સૂર્યમંદિર એ એક ઐતિહાસિક વારસો ધરાવે છે તેમજ દરેક નાગરિક આ વારસાથી પરિચિત છે. તેને જોવા માટે…

12 hours ago

આતંકવાદ અને વાતચીત એક સાથે ક્યારેય શક્ય ના બનેઃ બિપીન રાવત

ન્યૂ દિલ્હીઃ ભારતનાં આર્મી ચીફ જનરલ બિપીન રાવતે પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. આર્મી ચીફ બિપીન રાવતે નિવેદન આપતાં કહ્યું…

13 hours ago

ગણેશ વિસર્જન યાત્રાનાં નામે સુરતમાં PAAS અને SPGનું શક્તિપ્રદર્શન

સુરતઃ ગણેશ વિસર્જનની આડમાં SPG અને PAASએ સુરતમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. અલ્પેશ કથીરિયાની જેલ મુક્તિની મુખ્ય માંગ સાથે હજારો…

15 hours ago

વિઘ્નહર્તાની અશ્રુભીની વિદાય, વિસર્જનને લઇ બનાવાયાં ભવ્ય કૃત્રિમ તળાવો

વડોદરાઃ આજે ઠેર-ઠેર ભગવાન ગણેશજીનું વિસર્જન થશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દી આવવા માટેની ભક્તો દ્વારા વિનંતી પણ કરાશે. ત્યારે…

16 hours ago

વિશ્વની સૌથી મોટી હેલ્થ સ્કીમ લોન્ચ, મોદીએ કહ્યું,”હવે ગરીબ પણ કરાવી શકશે મોંઘી સારવાર”

ઝારખંડઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત-રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશનનું શુભારંભ કરાવાયું. આ યોજના અંતર્ગત…

16 hours ago