Online ઠગાઇ પર આવશે કડક કાયદો : સરકાર આકરો કાયદો લાવવા તૈયાર

નવી દિલ્હી : નવા વર્ષમાં બેનકની તમામ લેવડ દેવડ ઓનલાઇન ચુકવણી આધાર આધારિત બાયોમેટ્રીક ઓળખ દ્વારા થશે. શોપિંગ સમયે ક્રેડિટ તથા ડેબિટ કાર્યથી ચુકવણી સમયે પિનની સાથે સાતે બાયોમેટ્રીક ડિવાઇસ પર પણ અંગુઠો લગાવવો પડશે. આરબીઆઇએ તમામ બેંકોને બાયોમેટ્રિકની આ વ્યવસ્થા ફરજીયાત રીતે લાગુ કરવા માટે કહ્યું છે.

કાર્ડ ક્લોનિંગ તથા ઓનલાઇન ફ્રોડને રોકવા માટે આરબીઆઇએ આ પગલુ ઉઠાવ્યું છે. હાલમાં રિઝર્વ બેંકે એક સમિતી બનાવી હતી. સમિતીએ જ આધાર નંબરનાં આધારે બાયોમેટ્રિક ઓળખ બાદ લેવડ – દેવડ પુરી થવાનો સુચનો રિપોર્ટમાં આવ્યા હતા. આરબીઆઇએ કહ્યું કે હવે કોઇ પણ ઓનલાઇન બેંકિંગના માધ્યમથી પોતાનો આધાર નંબર પોતાનાં ખાતામાં લિંક કરી શકે છે.

રિઝર્વ બેંકે બાયોમેટ્રીક ઓળખનાં આધારે લેવડ દેવડ કરવા માટે બેંકોને 1 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. 1 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. પરંતુ બેંકોની તૈયારી પુરી ન થઇ જવાનાં કારણે સીમાને 30 જુન સુધી વધારી દીધી હતી. રિઝર્વ બેંકે આગામી વર્ષે 30 જુનથી બેંકોની લેવડ દેવડ માટે પ્વોઇન્ટ ઓફ સેલ મશીનો લગાવવા માટે કહ્યું જેથી ગ્રાહકની બાયોમેટ્રીક ઓળખનાં આધાર પર લેવડદેવડ કરવામાં આવી શકે.

You might also like