Categories: India

સાસુને ઢોર માર મારનાર નિર્દયી વહુએ કહ્યું, સાસરા બાંધવા માંગતા હતા અવૈધ સંબંધ

બિઝનૌર: સાસુ પર જીવલેણ હુમલો કરનાર બિઝનૌરની ‘નિર્દયી વહુ’ સંગીતા જૈને પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે સાસરીવાળાએ તેનો નકલી વીડિયો બનાવી તેને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. સંગીતાએ કહ્યું કે તેના સસરા તેની સાથે અવૈધ સંબંધ બનાવવા માંગતા હતા જેમાં સાસુ પણ તેમનો સાથ આપી રહી હતી.

સંગીતાએ કહ્યું કે વિરોધ કરતાં તેની સાથે મારઝૂડ કરવામાં આવતી હતી અને તેને ત્રાસ આપવામાં આવતો હતો. ઘરમાં તેના રૂમને છોડીને બધી જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા હતા. તેણે કહ્યું કે જો તેના રૂમમાં પણ કેમેરા હોત તો બધા હકિકતની ખબર પડી જાત.

શું હતો આખો મામલો
સંગીતાએ સાસુને રૂમમાં એકલા જોઇને તેના પર હુમલો કરી દીધો. દોરી વડે સાસુનું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. સાસુએ રજાઇમાં પોતાનું ગળું સંતાડી દીધું. સંગીતાએ જ્યારે જોયું કે સાસુનું ગળું દબાતું ન હતું એટલે તેણે ઇંત ઉઠાવીને સાસુની કમા પર પછી માથામાં પ્રહાર કર્યો. સાસુએ હાથ વડે બચાવ કરતાં સંગીતાને સફળતા ન મળી. આ આખો ઘટનાક્રમ રૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો.વીડિયો વાયરલ થતાં સંગીતાની ધરપકડ કરવામાં આવી છે.

admin

Recent Posts

મ્યાનમારમાં ઉગ્રવાદી કેમ્પ પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ની તૈયારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં ત્રાસવાદીઓની છાવણીઓ પર સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ઈન્ટેલિજન્સ એજન્સી સૂત્રોનાં જણાવ્યાં…

11 hours ago

પ્રથમ ટ્રાયલમાં જ T-18 ટ્રેન ફેલ, કેટલાંય પાર્ટ્સ સળગીને થયાં ખાખ

ચેન્નઈઃ ભારતીય રેલ્વેની મહત્ત્વાકાંક્ષી ઈન્ટરસિટી ટ્રેન પ્રોજેક્ટ ટી-૧૮ ટ્રેન તેની પ્રથમ ટ્રાયલમાં જ ફેલ ગઈ છે. ચેન્નઈનાં જે ઈન્ટીગ્રલ કોચ…

12 hours ago

બે પ્રેગ્નન્સી વચ્ચેનો ગાળો ૧૨થી ૧૮ મહિનાનો હોવો જરૂરી

બાળકને ગર્ભમાં ઉછેરવાનાં કારણે માના શરીરમાં કેટલાક બદલાવ આવે છે. આવા સમયે બે બાળકો વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ એ…

12 hours ago

લાકડાનો ધુમાડો પુરુષો અને સ્ત્રીઓ બંને પર કરે છે જુદી-જુદી અસર

લાકડાનાં ધુમાડાથી સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ ઊઠે છે. અભ્યાસર્ક્તાઓએ સ્ત્રી-પુરુષ વોલન્ટિયર્સનાં એક ગ્રૂપને પહેલાં લાકડાનો ધુમાડો ખવડાવ્યો…

12 hours ago

વાઇબ્રન્ટ સમિટ: સ્થાનિક-વિદેશી ઇન્વેસ્ટર્સ વીડિયો કોન્ફરન્સ કરશે

ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન જાન્યુઆરી માસમાં યોજવામાં આવી રહ્યું છે. આ વર્ષે પહેલી વાર સરકાર વાઇબ્રન્ટ…

13 hours ago

કારમાં આવેલાં અજાણ્યાં શખ્સોએ છરી બતાવી યુવકને લૂંટી લીધો

અમદાવાદઃ શહેરનાં શાહીબાગ વિસ્તારમાં બે દિવસ પહેલાં મોડી રાતે એક વિદ્યાર્થીને છરી બતાવીને ૮પ હજારની લૂંટ ચલાવતા ત્રણ શખ્સો વિરુદ્ધમાં…

13 hours ago