Bigg Boss 12: 21 કન્ટેસ્ટંટ બરાબર સલમાનની ફી, 1 એપિસોડ બનાવી દેશે કરોડપતિ

Salman Khan Bigg Bossmore
Salman Khan Bigg Bossmore
Salman Khan Bigg Bossmore
Salman Khan Bigg Bossmore

બિગ બોસ શરૂ થવામાં હજી એક સપ્તાહ બાકી છે. બિગ બોસ સીઝન 12 આગામી સપ્તાહ 16 સપ્ટેમ્બરથી શરૂ થવા જઇ રહેલ છે. આ પહેલા જ આ સીઝનમાં શામેલ થવાવાળા કેટલાંક કન્ટેસ્ટંટનાં નામ પણ સામે આવ્યાં છે. થોડાંક દિવસ પહેલા બિગ બોસનાં લોન્ચિંગ દરમ્યાન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાનાં શોમાં જવાની વાત ફાઇનલ થઇ છે.

આ સિવાય તનુશ્રી દત્તા, તેની બહેન ઇશિતા દત્તા, પૂર્વ ક્રિકેટર શ્રીસંત, કરણવીર બોહરા, સ્કારલેટ રોજ, ગુરમીત ચૌધરી, દેબિના બૈનર્જી, માહિકા શર્મા, પોર્ન સ્ટાર ડૈની ડી અને દીપિકા કક્કડ જેવાં મોટા નામ સામે આવ્યાં છે. આટલું જ નહીં પણ આ કલાકારોની ફીસ પણ સામે આવી ચૂકી છે.

ખબર છે કે માહિકા શર્મા અને ડૈની ડીની જોડી એક સપ્તાહ માટે 95 લાખ રૂપિયા ચાર્જ કરશે. ત્યાં જ દીપિકા કક્કડે એક સપ્તાહને માટે 15 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી છે. આટલું જ નહીં ભારતી સિંહ અને એમનાં પતિ હર્ષ લિંબાચિયા દર સપ્તાહે 50 લાખ રૂપિયા ઘરે લઇ જશે.

જ્યારે કન્ટેસ્ટંટ આટલી વધુ ફી લે છે તો સલમાન ખાનની ફી તો આસમાને પહોંચી ગઇ છે. આ શો 13 સપ્તાહ સુધી ચાલશે. સલમાન દર શનિવાર અને રવિવારનાં કન્ટેસ્ટંટને મળશે. એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સલમાન “બિગ બોસ”ની સંપૂર્ણ સીઝન માટે અંદાજે 364 કરોડ રૂપિયા લેવા જઇ રહેલ છે.

“બિગ બોસ”ની વધતી ટીઆરપી રેટિંગની સાથે-સાથે દર વર્ષે સલમાનની ફી વધતી રહે છે. ત્યારે આ વર્ષે સલમાનને દરેક એપિસોડનાં 19 કરોડ રૂપિયાની માંગ કરી હતી. પરંતુ ચેનલ વધારે પૈસા આપવા માટે તૈયાર ન હોતાં. એવામાં વધુ દિવસો સુધી ચાલેલી વાતચીત દરમ્યાન આખરે સલમાન પ્રત્યેક એપિસોડ માટે 14 કરોડ ફી લેવા તૈયાર થઇ ગયો.

Dhruv Brahmbhatt

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

1 hour ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

2 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

2 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

3 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

3 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

4 hours ago