BHEL માં કામ કરવાની છે ગોલ્ડન તક, 10 પાસ કરી શકે છે APPLY

ભારત હેવી ઇલેકટ્રિકલ્સ લિમિટેડ (BHEL) માં ટ્રેડ એપ્રેન્ટિસ માટે 750 જગ્યા પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યુંના આધારે કરવામાં આવશે. જેની અંતિમ તારીખ 3 ફેબ્રુઆરી છે. અરજી કરવા માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ પર જઇ શકે છે, પરંતુ આ અગાઉ અરજી માટેની સંપૂર્ણ જાણકારી જાણી લે…

સંસ્થાનું નામ : ભારત હેવી ઇલેકટ્રિકલ્સ લિમિટેડ (BHEL)

જગ્યાનું નામ : ટ્રેડ એપ્રેન્ટિસ

સંખ્યા : કુલ 750 જગ્યા

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી 10મું ધોરણ પાસ તેમજ ITI ની ડીગ્રી ધારક હોવો જોઇએ

ઉંમર : આ પદ માટે ઉમેદવાર 25 વર્ષથી વધારે ન હોવો જોઇએ

પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યું અને મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરાશે

જોબ લોકેશન : ભોપાલ (મધ્યપ્રદેશ)

મહત્વપૂર્ણ તારીખ : 3 ફેબ્રુઆરી 2018

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.belpssr.co.in પર જઇ અરજી કરી શકે છે. જે ઉમેદવાર ઓફલાઇન અરજી કરવા ઇચ્છુ છે તેને 10 ફેબ્રુઆરી પહેલા તમામ દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝનો ફોટા સાથે નીચેના સરનામે મોકલો.
Post Box No. 35, Post Office Piplani,
BHEL, Bhopal, Pin Code – 462022
Madhya Pradesh

You might also like