VIDEO: પાટણની ઘટના પર કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનું નિવેદન, જાણો શું કહ્યું?

પાટણઃ ઉલ્લેખનીય છે કે ભાનુભાઈએ આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો છે. ત્યારે હવે આ મામલે કોંગ્રેસનાં નેતા જગદીશ ઠાકોરે નિવેદન આપતાં કહ્યું છે કે,”ભાનુભાઈ સમાજ માટે લડત ચલાવી રહ્યાં છે. લોકોને ન્યાય ન મળતા ભાનુભાઈએ આત્મવિલોપન કરવું પડયું છે.”

પાટણમાં પોલીસ અને વહીટી તંત્ર નિષ્ફળ રહ્યું છે. રાજ્યમાં દર 6 મહિને આવી ઘટનાઓ બનતી રહે છે. આવી ઘટનાઓ બન્યા બાદ પણ સરકારની આંખ ખુલતી નથી. આ ઘટના સરકાર માટે નિંદનીય છે. લોકોને ન્યાય નથી મળતો જેનાં કાર ણે લોકોને હથિયાર ઉપાડવા પડી રહ્યાં છે.

પાટણની ઘટના પર કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરનું નિવેદન
ભાનુભાઇ સમાજ માટે લડત ચલાવી રહ્યાં છેઃ જગદીશ ઠકોર
લોકોને ન્યાય ન મળતાં આત્મવિલોપન કરવું પડ્યું: જગદીશ ઠાકોર
પોલીસ અને વહીવટી તંત્ર રહ્યું નિષ્ફળ: જગદીશ ઠાકોર
આ ઘટના સરકાર માટે નિંદનીય છેઃ જગદીશ ઠાકોર
ગુજરાતમાં દર 6 મહિને બને છે આવા બનાવ: જગદીશ ઠાકોર
આવી ઘટના બની છતાં સરકારની આંખ ખુલતી જ નથીઃ જગદીશ ઠાકોર
ન્યાય માટે લોકોને હથિયાર ઉપાડવા પડે છેઃ જગદીશ ઠાકોર

You might also like