અપનાવો આ ટિપ્સ, અને સેક્સ લાઇફને બનાવી દો જોરદાર

0 13

સેક્સ એક એવી આદત છે કે જેનાં વગર માનવી સંતોષાતો નથી. સેક્સને સ્વાસ્થ્ય માટે ઘણું સારું માનવામાં આવે છે. પરંતુ જરૂર છે કે સેક્સનો આનંદ લેતા પહેલાં તેનાં વિશે વધુ જાણકારી હોવી જોઇએ. સેક્સનાં સિમ્પલ આઇડીયા જો તમે અપનાવશો તો તમે તમારી સેક્સ લાઇફને વધુ ઉત્તેજિત બનાવી શકો છો.

તો હવે તમે જાણી લો સેક્સ લાઇફને મજબૂત બનાવવા માટેની આકર્ષક ટિપ્સ…
– સેક્સ કરતાં પહેલાં ઓરલ સેક્સ કરવું ઘણું જ સારું રહે છે. કેમ કે સેક્સ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં ઓરલ સેક્સ એક મહત્વનો ભાગ ભજવે છે. ઓરલ સેક્સ એ સેક્સને સૌથી વધુ ઉત્તેજિત બનાવે છે. જેથી તમે સેક્સનો આનંદ ખૂબ જ સારી રીતે ઉઠાવી શકો છો.
– મહિલાઓ મોટે ભાગે સેક્સ માટે પહેલ કરતા હંમેશાં એક ખચકાટ અનુભવે છે પરંતુ એમનાં દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય એ તમારી સેક્સ લાઇફ માટે ખાસ જરૂરી છે.
– મહિલા હોય કે પૂરૂષ પરંતુ તેમને એ વાતનો જરૂરથી ખ્યાલ હોવો જોઇએ કે એમને કંઇ બાબતોને લઇ આનંદ મળે છે અને પોતે સેક્સ લાઇફને કંઇ રીતે વધુ એન્જોય કરી શકે છે.
– એવું જરૂરી નથી કે અચાનકથી કોઇ યોજના વગર જ તમારો પાર્ટનર સેક્સ માટે તૈયાર થઇ જાય પરંતુ તેનાં માટે તમારા પાર્ટનરને તમારે રાજી કરવું પડે અને એવું વાતાવરણ ક્રિએટ કરવું પડે કે જેનાંથી તે પોતે જ તમારી સાથે સેક્સ કરવાં માટે રાજી થઇ જાય.
– સેક્સનો આનંદ ઉઠાવવા માટે મહત્વની વાત એ છે કે સેક્સ પહેલાં ફોરપ્લે કરવું જરૂરી છે.
– તમારા પાર્ટનર સાથેનાં સંબંધને વધુ મજબૂત બનાવવા માટે જરૂરી છે તમારા વચ્ચેની વાતચીત. એવી મહત્વની વાતો તમે એકબીજાં સાથે શેર કરો કે જેની તમારી સેક્સ લાઇફ પર ખૂબ જ અસર ઊભી થાય. અંગત વાતચીત શેર કરવાંથી તમે તમારી સેક્સ લાઇફને વધુ એન્જોય કરી શકો છો.
– આ સિવાય તમારી સેક્સ લાઇફને વધુ મજબૂત કરવા તમારૂં સ્વાસ્થ્ય પણ ઘણું સરસ હોવું જોઇએ અને એનાં માટે જરૂરી છે સારું ખાવા-પીવાનું તેમજ જરૂરી છે કસરત.

હવે જો તમે તમારી સેક્સ લાઇફને વધુ એન્જોય કરવા માંગતા હોવ અને સંબંધોને વધુ મજબૂત બનાવવા માગતા હોવ તો આ ટિપ્સને તમે જો અપનાવશો તો ચોક્કસથી તમે સેક્સનો ભરપૂર આનંદ લઇ શકશો.

loading...

Leave A Reply

Your email address will not be published.