Categories: India

શનિવારે બેંકો માત્ર પોતાના ગ્રાહકોને આપશે સેવાઓ : વરિષ્ઠોને છુટ

નવી દિલ્હી : શનિવારે બેંકો માત્ર પોતાના ગ્રાહકોને સેવાઓ આપશે અને બીજી બેંકના ગ્રાહક 500 અને 1000 રૂપિયાની જુની નોટ બદલી શકશે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના ચેરમેન રાજીવ રૂષીએ જણાવ્યું કે શનિવારે બેંક પોતાના પેન્ડિંગ કામ પુરા કરશે, જેથી બીજી બેંકના ગ્રાહકોને એક્સચેન્જની સુવિધા નહી મળે. જો કે વરિષ્ઠ નાગરિકોને તેમાંથી છુટ આપવામાં આવી છે.

વરિષ્ઠ નાગરિક શનિવારે પણ કોઇ પણ બેંકની શાખામાં પોતાની જુની નોટ બદલાવી શકશે. જો કે આ મુદ્દે વરિષ્ઠ નાગરિકોની છુટ આપવામાં આવી છે. આઇબીએનાં ચેરમેન રાજીવ રૂષીએ કહ્યું કે, આ દિવસોમાં દરેક બેંકના ગ્રાહકોને પરેશાની થઇ કારણ કે તેમનું કામ અમે નહોતા કરી શક્યા. એવામાં કેટલાય ગ્રાહકોનાં કામ અટકેલા છે. આઇબીએમાં અમે નક્કી કર્યું કે કાલે શનિવારે માત્ર વિશિષ્ટ રીતે પોતાના ગ્રાહકો માટે કામ કરીશે. શનિવારે બહારનાંગ્રાહકો માટે નોટ બંધ રહેશે.

જો કે આ મુદ્દે વરિષ્ઠ નાગરિકોને છુટ અપાઇ છે. કોઇ પણ બેંક શાખામાં નોટ બદલાવી શકે છે. રૂષીએ કહ્યું કે આઇબીએનો આ નિર્ણય માત્ર શનિવાર માટે છે. સોમવારથી તમામ ગ્રાહકો કોઇ પણ બેંક શાખામાં જઇને નોટ બદલવાની પરવાનગી હશે. તેમણે જણાવ્યુંક કે જ્યારથી બેંકોએ ગ્રાહકોની આંગળીઓ પર નિશાન માટે સ્યાહીનો ઉપયોગ ચાલુ કર્યો છે. લાઇનો ઘટવા લાગી છે.

Navin Sharma

Recent Posts

Whatsapp પર કોઇ બ્લોક કરે તો પણ કરી શકશો મેસેજ, બસ અપનાવો આ ટ્રિક

વોટ્સએપ આજે દુનિયાની સૌથી મોટી ઇસ્ટેંટ મેસેજિંગ એપ છે. વોટ્સએપનાં માત્ર ભારતમાં જ 20 કરોડથી પણ વધારે યૂઝર્સ છે. વોટ્સએપ…

5 hours ago

J&K: બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ શરૂ, 5 આતંકીઓનો ખાત્મો

જમ્મુ-કશ્મીરઃ સેના અને આતંકીઓ વચ્ચે ઉત્તરી કશ્મીરનાં બાંદીપોરામાં ગુરૂવારનાં રોજ બપોરથી સતત ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં 5 આતંકીઓ ઠાર…

6 hours ago

અમદાવાદમાં 22-23 સપ્ટે.નાં રોજ યોજાશે દેશની પ્રથમ “દિવ્યાંગ વાહન રેલી”

અમદાવાદઃ વિશ્વમાં પ્રથમ વખત દિવ્યાંગ વાહન રેલી યોજવામાં આવશે. શનિવારે અમદાવાદ અંધજન મંડળ વસ્ત્રાપુરથી સવારે આ રેલી 7.30 કલાકે શરૂ…

6 hours ago

UGCનો દેશની યુનિવર્સિટીઓને આદેશ, 29 સપ્ટે.નાં રોજ ‘સર્જિકલ સ્ટ્રાઇક ડે’ની કરાશે ઉજવણી

UGCએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં દેશભરની તમામ યુનિવર્સિટીઓને 29 સપ્ટેમ્બરનાં રોજ 'સર્જિકલ સ્ટ્રાઈક દિવસ' મનાવવાનું ફરમાન જાહેર કર્યું…

7 hours ago

‘યુનાઇટેડ વૅ ઑફ બરોડા’નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં વધારો, ખેલૈયાઓનો ઉગ્ર વિરોધ

વડોદરાઃ શહેરમાં ગરબાનાં આયોજકો દ્વારા ફીમાં વધારો કરવામાં આવ્યો છે. "યુનાઈટેડ વે ઓફ બરોડા"નાં આયોજકો દ્વારા ગરબાની ફીમાં એકાએક વધારો…

7 hours ago

ગુજરાતનો વિકાસ ના થયો હોય તો હું, નહીં તો રાહુલ છોડી દે રાજકારણ: નીતિન પટેલ

બનાસકાંઠાઃ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાહુલ ગાંધીને આ વખતે રાજકારણને લઇ ખુલ્લો પડકાર ફેંક્યો છે. ગુજરાતનાં વિકાસ મુદ્દે રાહુલ ગાંધીને…

9 hours ago